રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટીમાં 29 મેથી 2 જૂન સુધી ચોથી રાષ્ટ્રીય આર્મ-રેસલિંગ અને પેરા આર્મ-રેસલિંગ ચેમ્પિયનશિપ યોજાશે
27 રાજ્યોના શક્યતઃ 2,000થી વધુ ખેલાડીઓ સ્પર્ધામાં તેમની શક્તિનો પરચો આપશે, ગુજરાતના 105 ખેલાડીનાં રજિસ્ટ્રેશન અમદાવાદ ભારતની રમત સંસ્કૃતિને મજબૂત બનાવવાના તથા યુવાનોમાં શારીરિક તંદુરસ્તી અને રમતગમત પ્રત્યે જાગૃતિ લાવવાના હેતુથી રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી (RRU) દ્વારા 29 મેથી 2 જૂન 2026 દરમિયાન ગાંધીનગરના લવાડ ખાતેના કેમ્પસમાં ચોથી રાષ્ટ્રીય આર્મ-રેસલિંગ અને પેરા આર્મ-રેસલિંગ ચેમ્પિયનશિપ 2026નું…
