60મી ગુજરાત સ્ટેટ શૂટિંગ ચેમ્પિયનશિપ 2024 સફળતાપૂર્વક પૂર્ણ થઈ

60મી ગુજરાત સ્ટેટ શૂટિંગ ચેમ્પિયનશિપ 2024માં 10M એર પિસ્તોલ અને 50M ફ્રી પિસ્તોલ પુરૂષ અને મહિલા NR ઈવેન્ટ સફળતાપૂર્વક પૂર્ણ થઈ હતી જેના વિજેતાઓને પુરસ્કાર એનાયત કરાયા હતા. આ પ્રસંગે મુખ્ય અતિથિ તરીકે અમી પટેલ (ACP) C ડિવિઝન, ગુજરાત પોલીસનું સન્માન કરવામાં આવ્યું  હતું.

60મી ગુજરાત સ્ટેટ શૂટિંગ ચેમ્પિયનશિપ 2024માં 25 મી સેન્ટર ફાયર સહિતની સ્પર્ધા વિજેતાઓનું સન્માન કરાયું

60મી ગુજરાત સ્ટેટ શૂટિંગ ચેમ્પિયનશિપ 2024માં 25M સેન્ટર ફાયર પિસ્તોલ, 25M સ્પોર્ટ્સ પિસ્તોલ, અને 50M ઓપન/પીપ 3 પોઝિશન (NR) પુરૂષ અને મહિલા NR ઇવેન્ટ માટે તમામ મેડલ વિજેતાઓને મેડલથી સન્માનિત કરાયા હતા..

60મી ગુજરાત સ્ટેટ શૂટિંગ ચેમ્પિયનશિપ 2024 સફળતાપૂર્વક સંપન્ન થઈ

10M રાઈફલ, 25 સ્ટાન્ડર્ડ પિસ્તોલ અને 50M રાઈફલ NR માટેની ઈવેન્ટ્સ પૂર્ણ થઈ થતા તમામ મેડલ વિજેતાઓને સન્માનથી નવાજવામાં આવ્યા હતા.