60મી ગુજરાત સ્ટેટ શૂટિંગ ચેમ્પિયનશિપ 2024 સફળતાપૂર્વક પૂર્ણ થઈ

Spread the love

60મી ગુજરાત સ્ટેટ શૂટિંગ ચેમ્પિયનશિપ 2024માં 10M એર પિસ્તોલ અને 50M ફ્રી પિસ્તોલ પુરૂષ અને મહિલા NR ઈવેન્ટ સફળતાપૂર્વક પૂર્ણ થઈ હતી જેના વિજેતાઓને પુરસ્કાર એનાયત કરાયા હતા. આ પ્રસંગે મુખ્ય અતિથિ તરીકે અમી પટેલ (ACP) C ડિવિઝન, ગુજરાત પોલીસનું સન્માન કરવામાં આવ્યું  હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *