1965થી 2025, સ્પોટર્સ ક્લબની 60 વર્ષની શાનદાર સફર પર 60 ભવ્ય કાર્યક્રમો યોજાશે
ક્લબ દ્વારા નવા લોગોનું અનાવરણ, ચેખલામાં નવા ક્લબ સંકુલમાં 2000થી વધુ સભ્યોને સામેલ કરાયા અમદાવાદ 1965માં સ્થાપવામાં આવેલી અમદાવાદના નવરંગપુરા વિસ્તારની સ્પોટર્સ કલબને 60 વર્ષ પૂરા થવા પર વર્ષ દરમિયાન રમત-ગમત, મનોરંજન સહિતના વિવિધ કાર્યક્રમોનું ભવ્ય આયોજન કરાશે. આ ઉપરાંત ક્લબ દ્વારા ચેખલામાં સ્થાપવામાં આવેલી નવા કલબ સંકુલમાં 2000થી વધુ સભ્યોનો ઉમેરો કરવામાં આવ્યા છે….
