નીતા એમ. અંબાણી: “ઈન્ડિયા હાઉસ ઓલિમ્પિક મૂવમેન્ટમાં ભારતની હરણફાળને પ્રતિબિંબિત કરશે”

ભારતની ઓલિમ્પિક યાત્રાની રૂપરેખા આલેખતા: રિલાયન્સ ફાઉન્ડેશન અને ભારતીય ઓલિમ્પિક એસોસિએશને પેરિસ 2024 ઓલિમ્પિક્સ ખાતેના સૌપ્રથમ ઇન્ડિયા હાઉસની જાહેરાત કરી ~ઇન્ડિયા હાઉસ’ એથ્લીટ્સ, ચાહકો માટે ઘરથી દૂરનું એક ઘર બની રહેશે અને વિશ્વને ભારતની ઝાંખી કરાવશે~ મુંબઈ  આગામી મહિને પેરિસ 2024 ઓલિમ્પિક્સમાં અનેક ઘટનાઓ પહેલી વખત બનશે, પરંતુ ભારત માટે જે સૌથી વધુ મહત્વ ધરાવે છે તે પહેલ છે ઓલિમ્પિક…