ખાનગી હોસ્પિટલ્સ 14થી 16 ઓગસ્ટ સુધી પીએમજેએવાય ડાયાલિસિસ બંધ કરશે
ડાયાલિસિસના ભાવમાં કાપ મૂકવામાં આવતા નારાજ ગુજરાત નેફ્રોલોજી એસોસિયેશને રાજ્ય સરકાર સામે બાંયો ચઢાવી અમદાવાદગુજરાતની સરકારે પીએમજેએવાય યોજના અંતર્ગત ચાલતા ડાયાલિસિસ માટે મળતી રકમ અચાનક જ 2000 માંથી 1650 કરી…