વડોદરાની વૈશ્વી હોસ્પિટલને IGBC ગ્રીન હેલ્થકેર પ્લેકથી સન્માનિત કરવામાં આવી

IGBC તરફથી ગ્રીન હેલ્થકેર સર્ટિફિકેશન મેળવનાર ગુજરાતની પ્રથમ હોસ્પિટલ વડોદરા, CIIનો ભાગ, ઇન્ડિયન ગ્રીન બિલ્ડીંગ કાઉન્સિલ (IGBC) એ વડોદરાની વૈશ્વી હોસ્પિટલને ટકાઉ આરોગ્યસંભાળ માળખા પ્રત્યેની અનુકરણીય પ્રતિબદ્ધતાને માન્યતા આપવા માટે પ્રતિષ્ઠિત IGBC ગ્રીન હેલ્થકેર સર્ટિફિકેશન પ્લેક એનાયત કર્યો. IGBC વડોદરા ચેપ્ટરના ચેરપર્સન શ્રેયા દલવાડી, IGBC વડોદરા ચેપ્ટરના તાત્કાલિક ભૂતપૂર્વ ચેરપર્સન નીતુ જૈન; IGBC વડોદરા ચેપ્ટરના સહ-અધ્યક્ષ-નિયુક્ત કરણ શાહ ; અને CII…

માશરેક ગિફ્ટ સિટીમાં વ્યૂહાત્મક બ્રાન્ચ કામગીરી શરૂ કરવા માટે સૈદ્ધાંતિક મંજૂરી મેળવનારી પહેલી યુએઈ સ્થિત બેંક બની

અમદાવાદ મેના રિજનની અગ્રણી નાણાંકીય સંસ્થાઓ પૈકીની એક માશરેકે ગુજરાત ઇન્ટરનેશનલ ફાઇનાન્સ ટેક સિટી (ગિફ્ટ સિટી)માં નવા ઇન્ટરનેશનલ ફાઈનાન્શ્યિલ સર્વિસીઝ સેન્ટર બેંકિંગ યુનિટ (આઈબીયુ) શરૂ કરવા માટેની સૈદ્ધાંતિક મંજૂરી (આઈપીએ) મળી હોવાની આજે જાહેરાત કરી હતી. આ સાથે તે ઇન્ટરનેશનલ ફાઇનાન્શિયલ સર્વિસીઝ સેન્ટર્સ ઓથોરિટી (આઈએફએસસીએ) પાસેથી આઈપીએ મેળવનારી પહેલી યુએઈ સ્થિત બેંક બની ગઈ છે….

ઈસ્કોન માયાપુરના બિમાર હાથીઓને વનતારામાં મળશે આજીવન કાળજી અને નિભાવ

એક હાથીએ તેના મહાવત પર જીવલેણ હુમલો કરવાની કરુણાંતિકાને પગલે બંને સંસ્થાઓ વચ્ચે નવી ભાગીદારી સધાઈ જામનગર દીર્ઘદૃષ્ટા પરોપકારી અનંત અંબાણીએ સ્થાપેલી અત્યાધુનિક એનિમલ રેસ્ક્યુ એન્ડ રિહેબિલિટેશન સંસ્થા, વનતારા બે માદા હાથી, 18 વર્ષની વિષ્ણુપ્રિયા અને 26 વર્ષની લક્ષ્મીપ્રિયાનું સ્વાગત કરવા સજ્જ થઈ રહી છે. આ બંને હાથણીને કોલકાતા પાસેના માયાપુર સ્થિત ઈન્ટરનેશનલ સોસાયટી ફોર ક્રિશ્ના કોન્શિયસનેસ…