WPL 2027નું શેડ્યૂલ જાહેર: વડોદરા અને મુંબઈમાં રમાશે મહિલા પ્રીમિયર લીગના મુકાબલા, 14 જાન્યુઆરીથી થશે પ્રારંભ

25 દિવસમાં 22 મેચ રમાશે; 7 ફેબ્રુઆરીએ મુંબઈના બ્રેબોર્ન સ્ટેડિયમમાં ફાઇનલ, ડિફેન્ડિંગ ચેમ્પિયન રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ અને મુંબઈ ઇન્ડિયન્સ વચ્ચે થશે પ્રથમ મુકાબલો નવી દિલ્હી: મહિલા ક્રિકેટની સૌથી લોકપ્રિય ટી-20 લીગ પૈકીની એક વિમેન્સ પ્રીમિયર લીગ (WPL)ની પાંચમી સિઝન એટલે કે WPL 2027નું શેડ્યૂલ જાહેર કરવામાં આવ્યું છે. આગામી 14 જાન્યુઆરીથી શરૂ થનારી આ ટુર્નામેન્ટનો…