જુઓ, બોલો અને ચૂકવો! જિયોના AI ચશ્માંથી હવે UPI પેમેન્ટની સુવિધા

QR કોડ સામે જોઈને વૉઇસ કમાન્ડથી રૂ. 5,000 સુધીની ચૂકવણી કરી શકાશે; લાઇવ ક્રિકેટ કોમેન્ટરી, ભાષાંતર અને AI નોટ-ટેકિંગ જેવી સુવિધાઓ પણ મળશે નવી દિલ્હી હવે ખરીદી કર્યા બાદ ચૂકવણી કરવા માટે વારંવાર ખિસ્સામાંથી મોબાઇલ ફોન કાઢવાની જરૂર નહીં પડે. માત્ર QR કોડ સામે જોઈને વૉઇસ કમાન્ડ આપવાથી ચૂકવણીની પ્રક્રિયા શરૂ થઈ શકશે. રિલાયન્સ જિયોએ…

વ્હોટ્સએપ માત્ર ચેટિંગ માટે નથી: આ 5 શાનદાર રીતોથી કરો ઉપયોગ, 99% લોકો અજાણ

અમદાવાદ વ્હોટ્સએપનો ઉપયોગ સામાન્ય રીતે મેસેજ મોકલવા અથવા વાતચીત કરવા માટે થાય છે. સમયની સાથે તેમાં કોલિંગ ફીચર્સ પણ ઉમેરાયા છે, પરંતુ આ એપ્લિકેશન માત્ર આટલા પૂરતી મર્યાદિત નથી. તમે તેનો ઉપયોગ ક્લાઉડ સ્ટોરેજ અને પર્સનલ નોટ્સ એપ સહિત કુલ 5 અલગ-અલગ કામો માટે કરી શકો છો. આ 5 અલગ-અલગ રીતોથી વ્હોટ્સએપનો ઉપયોગ કરો શું…