upsets Chitrax

જયનીલે ચિત્રાક્ષને હરાવી અપસેટ સર્જતા પોતાનું પ્રથમ ટાઈટલ જીત્યું

અરમાને બોય્ઝ અંડર-19 અને હિમાંશે બોય્ઝ અંડર-17માં ટાઈટલ જીત્યું સુરત સુરત જિલ્લાના ટેબલ ટેનિસ એસોસિએશન દ્વારા ગુજરાત સ્ટેટ ટેબલ ટેનિસ એસોસિએશન (GSTTA)ના નેજા હેઠળ સુરતની તાપ્તી વેલી ઈન્ટરનેશનલ સ્કૂલ ખાતે…