રિલાયન્સ ટ્રેન્ડ્સના નવા સમર-ઓકેઝન વેર કલેક્શનનું સુપરસ્ટાર મહેશબાબુ અને સિતારા સાથે અનાવરણ
· ‘ન્યૂ ટાઈમ્સ, ન્યૂ ટ્રેન્ડ્સ‘ કેમ્પેઈન આ બ્રાન્ડ માટે તરોતાજા લૂક, ફીલ એન્ડ એટિટ્યૂડને પરાવર્તિત કરે છે · આ કેમ્પેઈનમાં કૂલ કેઝ્યુઅલ્સ , વાઉ વેસ્ટર્ન્સ અને પાર્ટી એથનિક્સ સહિત રોમાંચકારી નવા કલેક્શન્સને પ્રદર્શિત કરાય છે બેંગાલુરુ ભારતનું અગ્રણી ફેશન ડેસ્ટિનેશન તરીકે પ્રચલિત, રિલાયન્સ ટ્રેન્ડ્સ પોતાના નવા સમર-ઓકેઝન વેર કલેક્શન અને સુપરસ્ટાર મહેશબાબુ તેમજ તેમની પુત્રી સિતારાને દર્શાવતા તદ્દન નવા કેમ્પેઈનને લોન્ચ કરતા રોમાંચ…
