· ‘ન્યૂ ટાઈમ્સ, ન્યૂ ટ્રેન્ડ્સ‘ કેમ્પેઈન આ બ્રાન્ડ માટે તરોતાજા લૂક, ફીલ એન્ડ એટિટ્યૂડને પરાવર્તિત કરે છે
· આ કેમ્પેઈનમાં કૂલ કેઝ્યુઅલ્સ , વાઉ વેસ્ટર્ન્સ અને પાર્ટી એથનિક્સ સહિત રોમાંચકારી નવા કલેક્શન્સને પ્રદર્શિત કરાય છે
બેંગાલુરુ
ભારતનું અગ્રણી ફેશન ડેસ્ટિનેશન તરીકે પ્રચલિત, રિલાયન્સ ટ્રેન્ડ્સ પોતાના નવા સમર-ઓકેઝન વેર કલેક્શન અને સુપરસ્ટાર મહેશબાબુ તેમજ તેમની પુત્રી સિતારાને દર્શાવતા તદ્દન નવા કેમ્પેઈનને લોન્ચ કરતા રોમાંચ અનુભવે છે. આ નવું કેમ્પેઈન આવનારા ઉનાળા તેમજ હોલિડે/ ટ્રાવેલ સિઝન દરમિયાન પરિવારના એકેએક સભ્ય માટે અનેકવિધ ચીજવસ્તુઓની હારમાળાને દર્શાવે છે.
આ નવી સિઝનની ચીજવસ્તુઓને દર્શાવવા, રિલાયન્સ ટ્રેન્ડ્સે ‘ન્યૂ ટાઈમ્સ, ન્યૂ ટ્રેન્ડ્સ’ કેમ્પેઈન લોન્ચ કર્યું છે. આ તદ્દન નવા સાહસપૂર્ણ અભિગમની સાથે નવા કલેક્શનને રિલાયન્સ ટ્રેન્ડ્સ પ્રસ્તુત કરી રહ્યું છે, જે એક નવા-યુગની ફિલ્મ સ્વરૂપમાં છે જેમાં મહેશબાબુ અને તેમની પુત્રી સિતારાને ચમકાવાયા છે. આ ફિલ્મમાં કૂલ કેઝ્યુઅલ્સથી માંડીને વાઉ વેસ્ટર્ન્સ અને પાર્ટી એથનિક્સ સુધીની રેન્જના નવા કલેક્શનને પણ દર્શાવાયું છે.
આ બ્રાન્ડ માટે તરોતાજા નવા લુક, ફીલ એન્ડ એટિટ્યૂડને દર્શાવતા નવા મર્ચેન્ડાઈઝ પર આ કેમ્પેઈન ભાર મૂકે છે.

રિલાયન્સ ટ્રેન્ડ્સનું નવું કેમ્પેઈન ગ્રાહકોને એવી દુનિયામાં પ્રવેશવા આમંત્રિત કરે છે જ્યાં પરંપરા અને આધુનિકતાનો સંગમ થાય છે. આ નવું કલેક્શન ભારતના સમૃદ્ધ સાંસ્કૃતિક વારસાની અર્વાચીન શૈલી સાથે ઉજવણી કરે છે, જે સમર અને હોલિડે સિઝન માટે અનોખી શોપિંગ અનુભૂતિ પ્રદાન કરે છે. પરંતુ આ રોમાંચ અહીં જ પૂરો નથી થતો. રિલાયન્સ ટ્રેન્ડ્સ એ ભારતનું આખા વર્ષ માટેનું ગો-ટુ શોપિંગ ડેસ્ટિનેશન છે, જે દરેક પ્રસંગ અને સિઝનને દીપાવી ઉઠે તેવા કલેક્શન્સની વૈવિધ્યપૂર્ણ રેન્જને પૂરી પાડે છે.
કોઈ ઉત્સવોનો પરિધાન, કેઝ્યુઅલ વેર, અથવા ટ્રેન્ડી આઉટફીટમાંથી કાંઈ પણ ઝંખી રહ્યું હોય, રિલાયન્સ ટ્રેન્ડ્સ પાસે દરેકના માટે કાંઈકને કાંઈક છે. આ કલેક્શન્સને ખાસ કાળજીપૂર્વક તૈયાર કરાયેલા છે જેથી તે ભારતીય કલાકારીગરીની અનંતકાલીન સુંદરતાને બિરદાવતા લેટેસ્ટ ફેશન ટ્રેન્ડ્સને પરાવર્તિત કરી શકે. વાઈબ્રન્ટ સમર સ્ટાઈલ્સથી માંડીને કોઝી વિન્ટર વેર સુધી, રિલાયન્સ ટ્રેન્ડ્સ સુનિશ્ચિત કરે છે કે દરેકજણ આખું વર્ષ ફેશનેબલ રહી શકે.
ગુણવત્તા તેમજ ઈનોવેશન પરત્વેની વચનબદ્ધતા સાથે, રિલાયન્સ ટ્રેન્ડ્સ ફેશન ઉદ્યોગમાં સતત નવા માપદંડો સ્થાપિત કરતું રહ્યું છે. તેના સ્ટોર્સ આવકારદાયક વાતાવરણ પૂરૂં પાડે છે જ્યાં કોઈ પણ મુલાકાતી પુરુષો, સ્ત્રીઓ અને બાળકો માટે વસ્ત્રો અને એસેસરીઝની વ્યાપક વેરાઈટીને માણી શકે છે. શોપર્સ હવે રિલાયન્સ ટ્રેન્ડ્સ ખાતે શોપિંગનો આનંદ માણી શકે છે, જ્યાં પરંપરા અને આધુનિકપણું એક સાથે મળીને ખરા અર્થમાં અતુલ્ય શોપિંગ અનુભૂતિની રચના કરે છે.
આ સિઝનથી, રિલાયન્સ ટ્રેન્ડ્સ આગળ જતાં, તેનું અત્યારસુધીનું સૌથી તાજગીપૂર્ણ કલેક્શન રિલિઝ કરી રહ્યું છે, જેમાં એકથી એક નયનરમ્ય સ્ટાઈલ પ્રાપ્ત થશે કિફાયતી કિંમત પર. આ નવી રેન્જ એ કાંઈ ફક્ત ટ્રેન્ડ પર જ નથી, પરંતુ ટ્રેન્ડસેટિંગ છે.
ટ્રેન્ડ્સની બ્રાન્ડ ન્યૂ ફિલ્મ કે જે હોટ, નવો અભિગમ પરાવર્તિત કરે છે તે હવે લાઈવ છે. મહેશબાબુ અને સિતારાને ચમકાવતી આ ફિલ્મમાં અદભુત અને નવું કલેક્શન દર્શાવાયું છેઃ કૂલ કેઝ્યુઅલ્સ, વાઉ વેસ્ટર્ન્સ અને પાર્ટી એથનિક્સ.
