એશિયન વેઈટલિફ્ટિંગ ચેમ્પિયનશિપ-૨૦૨૬માં પ્રથમ દિવસે ૪૮ કિલો મહિલા કેટેગરીમાં ચાઈનીઝ તાઈપેઈના બે ખેલાડીને ગોલ્ડ – સિલ્વર મેડલ

ભારતની કોમલ કોહરે ક્લીન એન્ડ જર્ક અને ટોટલ કેટેગરીમાં બ્રોન્ઝ મેડલ જીતી દેશનું નામ રોશન કર્યું ગાંધીનગર ગુજરાતની રાજધાની ગાંધીનગરના આંગણે આજથી આંતરરાષ્ટ્રીય સ્તરની ‘એશિયન વેઈટલિફ્ટિંગ ચેમ્પિયનશિપ-૨૦૨૬’નો મહાત્મા મંદિર ખાતે પ્રારંભ થયો છે. તા. ૧૧ મે થી ૧૭ મે, ૨૦૨૬ દરમિયાન ચાલનારી આ સ્પર્ધાના પ્રથમ દિવસે ૪૮ કિલો મહિલા કેટેગરીની સ્પર્ધાઓ યોજાઈ હતી, જેમાં એશિયાભરના…

હીરામણિ પ્રાથમિક શાળાની વિદ્યાર્થિનીઓએ કરાટેમાં ગોલ્ડ – સિલ્વર – બ્રોન્ઝ મેડલ જીત્યા

હીરામણિ પ્રાથમિક શાળા (ગુજરાતી માધ્યમ) ધો.3 માં અભ્યાસ કરતી શાહ પ્રિશાએ ખેલમહાકુંભ અન્ડર-14 24 થી 26 વજન ગ્રુપમાં જિલ્લા કક્ષાએ કરાટે સ્પર્ધામાં ગોલ્ડ મેડલ તથા 21-12-25 ના રોજ અમદાવાદ ખાતે યોજાયેલ 19 મી રાજ્ય કક્ષાની શીતો-રિયું કરાટે ચેમ્પિયનશિપમાં કુમિતેમાં સિલ્વર તથા કાંતામાં બ્રોન્ઝ મેડલ મેળવ્યો છે.  ભાટીયા વૃંદાએ અન્ડર-14 વિભાગમાં જિલ્લા કક્ષાએ સિલ્વર મેડલ તથા…