વર્લ્ડ બોક્સિંગ ચેમ્પિયનશિપ 2025: મીનાક્ષી, જૈસ્મીને ગોલ્ડ મેડલ જીત્યા, ભારતનું વિદેશમાં શ્રેષ્ઠ પ્રદર્શન
લિવરપૂલ ભારતીય મહિલા બોક્સરોએ રવિવારે લિવરપૂલમાં ૨૦૨૫ ના વર્લ્ડ ચેમ્પિયનશિપ સ્ટેજ પર દેશની બહાર પોતાનું શ્રેષ્ઠ પ્રદર્શન નોંધાવ્યું હતું જેમાં મીનાક્ષી અને જૈસ્મીન લેમ્બોરિયાએ ગોલ્ડ, નુપુરે સિલ્વર અને પૂજા રાનીએ બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. જૈસ્મીને મહિલાઓના 57 કિગ્રા વજન વર્ગમાં પેરિસ ઓલિમ્પિકની સિલ્વર મેડલ વિજેતા પોલેન્ડની જુલિયા સેઝેરેમેટા સામે 4:1 થી જોરદાર વિજય મેળવીને ભારતનું…
