USIBC એ જ્યુબિલન્ટ ભારતિયા ગ્રુપના શ્યામ એસ ભારતિયા અને હરિ એસ ભારતિયાને ગ્લોબલ લીડરશીપ એવોર્ડ એનાયત કર્યો
અમદાવાદ યુ.એસ. ઈન્ડિયા બિઝનેસ કાઉન્સિલ (યુએસઆઈબીસી) દ્વારા જ્યુબિલન્ટ ભારતિયા ગ્રૂપના સ્થાપક અને અધ્યક્ષ શ્યામ એસ ભારતિયા અને જ્યુબિલન્ટ ભારતિયા ગ્રૂપના સ્થાપક અને સહ-અધ્યક્ષ હરિ એસ ભારતિયાને પ્રતિષ્ઠિત ‘ગ્લોબલ લીડરશિપ એવોર્ડ 2023’થી સન્માનિત કરવામાં આવ્યા હતા.જ્યુબિલન્ટ ભારતિયા ગ્રૂપના સ્થાપકોને તેમના વિવિધ વ્યવસાયો દ્વારા છેલ્લા ત્રણ દાયકામાં યુ.એસ.-ભારત ભાગીદારીને મજબૂત કરવા માટે તેમના અનુકરણીય યોગદાન માટે ઓળખવામાં…
