ચંદ્રયાન-3 ચંદ્રની સપાટીની વધુ નજીક પહોંચી ગયું
જો બધું બરાબર રહ્યું તો લેન્ડર તેના સમય મુજબ 23 ઓગસ્ટે ચંદ્ર પર સોફ્ટ લેન્ડિંગ કરશે નવી દિલ્હી દેશના મહત્વાકાંક્ષી ચંદ્રયાન-3એ ગઈકાલે ચંદ્રની ભ્રમણકક્ષાનો પાંચમો અને અંતિમ તબક્કો સફળતાપૂર્વક પૂર્ણ કર્યો હતો. હવે ચંદ્રયાન-3 ચંદ્રની સપાટીની વધુ નજીક પહોંચી ગયું છે. ઈસરોએ ચંદ્રયાન-3 મિશનને લઈને ટ્વીટ કર્યું હતું. આજે ચંદ્રયાનની યાત્રામાં મહત્વપૂર્ણ પરંતુ નિર્ણાયક ફેરફારો…