राज्य

રાજ્યના 62 તાલુકામાં બિરજોયની અસર, નવ તાલુકામાં 4 ઈંચથી વધુ વરસાદ

15 જૂને આ વાવાઝોડું કચ્છના માંડવી અને પાકિસ્તાનના કરાચી વચ્ચે ટકરાશે તેવી આગાહી, ગીરના જંગલમાંથી 100 સિંહોને શિફ્ટ કરાયા ગાંધીનગરરાજકોટના ભક્તિનગર સર્કલ, ઉપલેટા – પોરબંદર રોડ, પીપળીયા રોડ,વાડોદર અને ભાદાજાળીયા…

બિપરજોય આંશિક નબળું પડ્યું, 15 જૂને ખતરનાક સ્વરૂપ ધારણ કરી શકે છે

વાવાઝોડાના કારણે ગુજરાતના કચ્છ, દેવભૂમિ દ્વારકા અને જામનગર જિલ્લામાં સૌથી વધુ અસર થઈ શકે છે, મોટાપાયે નુકસાન થવાની આઈએમડીએ સંભાવના વ્યક્ત કરી અમદાવાદગુજરાત સામે આફત બનીને આવી રહેલાં વાવાઝોડાં ‘બિપરજોય’…

વાવાઝોડા બિપરજોયના ખતરાને લઈને સરકારી તંત્ર એક્શન મોડમાં, કચ્છ-સૌરાષ્ટ્ર જતી 273 ટ્રેન રદ, તિથલ બીચ ખાલી કરવામાં આવ્યો

કચ્છ, જામનગર અને દ્વારકા જિલ્લામાં રેડ એલર્ટ, દ્વારકાના દરિયામાંથી કોસ્ટગાર્ડે 11 લોકોને એરલિફ્ટ કરાયા, રાજ્યના 44 તાલુકાઓમાં વરસાદ ગાંધીનગરબિપરજોય વાવાઝોડાની અસરને લઈ વહીવટીતંત્રએ મહત્વનો નિર્ણય લીધો છે. આજ રાતે 12…

શિક્ષણ બોર્ડમાં રિ-ટેસ્ટ અંગેની કોઇ જોગવાઇ ન હોવાથી વિદ્યાર્થીઓનું વર્ષ બગડશે, ધો. 9-11માં નાપાસ વિદ્યાર્થીઓ માટે રિટેસ્ટ લેવા વાલીઓની માગણી

રિ-ટેસ્ટને લઇને વિદ્યાર્થીઓ શાળાઓમાં તેમજ જિલ્લા શિક્ષણાધિકારી કચેરી સમક્ષ રજૂઆત કરી અમદાવાદરાજયની શાળાઓમાં નવા શૈક્ષણિક વર્ષનો પ્રારંભ થઇ ચુક્યો છે ત્યારે ધો-9 અને 11 માં નાપાસ થયેલા વિદ્યાર્થીઓની રિ-ટેસ્ટને લઇને…

2022માં રાજ્યમાં 950 હત્યા, 42 કેસ ઉકેલાયા નથી

2021ની તુલનામાં 2022માં રાજ્યમાં ખુનની કોશિષના 82 બનાવો તેમજ સાઅપરાધ મુષ્ય વધના 14 બનાવો વધુ બન્યા અમદાવાદરાજ્યમાં 2022ના વર્ષમાં 950 લોકોની હત્યાના બનાવો બન્યા જેમાંથી 42 કેસ અનડીટેક્ટ રહ્યાની વિગતો…

અંબાજીમાં વાહન ચાલક સરખું પાર્કિંગ નહીં કરે તો વાહન ટો કરાશે

અંબાજી 51 શક્તિપીઠ સર્કલથી લઈને જૂના નાકા સુધીનો હાઇવે માર્ગ ‘નો વ્હીકલ ઝોન’ જાહેર કરવામાં આવ્યોઅમદાવાદગુજરાતમાં ટ્રાફિકના નિયમોનો ભંગ કરનાર સામે પોલીસ દંડનીય કાર્યવાહી કરે છે. ત્યારે યાત્રાધામ અંબાજીમાં પણ…

એટીએસે આઈએસઆઈએસના મોડ્યુલનો પર્દાફાશ કર્યો, પોરબંદરથી મહિલા સહિત ચારની ધરપકડ

આતંકી સંગઠન ઈસ્લામિક સ્ટેટ ઓફ ખોરાસાન પ્રોવિન્સ સાથે સંકળાયેલા 4 આતંકીમાં 3 કાશ્મીરી અને એક સુરતની મહિલા સુમૈરા બાનોનો સમાવેશ, સુરતના રહેવાસી ઝુબેરની શોધ જારીઅમદાવાદપોરબંદરમાં ગુજરાત એટીએસની ટીમે મોટું ઓપરેશન…

મોરબી પુલ દુર્ઘટનાના બે આરોપીને હાઈકોર્ટે શરતી જામીન આપ્યા

બંને આરોપીઓ પુલ ખાતે ટિકિટ કલેક્શનના કામમાં જોડાયેલા હતા અને બેદરકારી રાખી ટિકિટ વેચાણ મામલે પોલીસે ધરપકડ કરી હતીઅમદાવાદમોરબી ઝૂલતા બ્રિજ તૂટવાની દુર્ઘટના કેસમાં બે આરોપીએને હાઈકોર્ટ તરફથી મોટી રાહત…

કોંગ્રેસના નેતા અહેમદ પટેલનો પુત્ર ફૈઝલ ભાજપ પ્રદેશ પ્રમુખને મળ્યો

ફૈઝલ પટેલની ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ સાથે મુલાકાત કર્યા બાદ રાજકારણમાં મોટો ભૂકંપ અમદાવાદગુજરાતની ચૂંટણીમાં કંગાળ દેખાવ કરનાર કોંગ્રેસમાં હવે મોટાપાયે ફેરફાર થવાની સંભાવનાઓ છે. સુત્રોમાં એવું ચર્ચાઈ રહ્યું છે…

ગેરહાજર રહેતા 11 તલાટીઓનો એક દિવસનો પગાર કાપી નખાયો

ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકામાં ડીડીઓની અધ્યક્ષતામાં વિકાસલક્ષી કામગીરી માટે એક બેઠક બોલાવાઈ હતી જેમાં આ ફરિયાદ સામે આવી ગાંધીનગરગાંધીનગર જિલ્લાના 11 તલાટી સામે ડીડીઓએ મોટી કાર્યવાહી કરતા એક દિવસનો પગાર…

કોંગ્રેસના પીઢ નેતા ગોવા રબારી કેસરિયો ખેસ ધારણ કરશે

ગોવા રબારી કોંગ્રેસમાંથી સાત વખત વિધાનસભાની ચૂંટણી લડી ચૂક્યા છે ગાંધીનગરદેશમાં આગામી વર્ષે લોકસભાની ચૂંટણી યાજાનાર છે ત્યારે ચૂંટણી પહેલા જ કોંગ્રેસને ઝટકો આપતા મોટા સમાચાર સામે આવી રહ્યા છે.…

પોલીસ અધિકારીઓએ નામજોગ માગણી કરેલા કર્મચારીઓની બદલી નહીં થાય

રાજ્ય પોલીસ વડા વિકાસ સહાય દ્વારા એક પરિપત્ર જાહેર કરવામાં આવ્યો ગાંધીનગર રાજ્યની પોલીસ બદલીને લઈને એક મહત્વના સામાચાર આવ્યા છે. રાજ્ય પોલીસ વડા વિકાસ સહાય દ્વારા એક પરિપત્ર જાહેર…

ધીરેન્દ્ર શાસ્ત્રીની કથા સાંભળીને આવેલી પત્નીની પતિએ હત્યા કરી

મૃતક અંજલીનો પતિ પુષ્પેન્દ્ર અવારનવાર દારૂ-ગાંજાનું સેવન કરી માથાકૂટ કરતો હતો રાજકોટ શહેરમાં ગઈકાલે બાગેશ્વરધામના ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીની રાજકોટના રેસકોર્સ મેદાન સ્થિત હનુમાન કથા સાંભળી પરત પોતાના ઘરે પહોંચેલી 25…

7થી 11 જૂનમાં દક્ષિણ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારે વરસાદની આગાહી

દક્ષિણ પૂર્વ અરબી સમુદ્રમાં 5 તારીખે સાયક્લોનિક સર્ક્યુલેશન બનશે. ચોમાસુ લક્ષદ્વીપ પહોંચ્યું છે હવે આગામી સમયમાં મુંબઈ પહોંચશે ત્યાર બાદ ગુજરાતનું ચિત્ર સ્પષ્ટ થશે અમદાવાદગુજરાતમાં હવામાન વિભાગે વાવાઝોડાની આગાહી કરી…

રાજ્યમાં ગરમીનો પારો 40 ડીગ્રીને પાર જશે, 4 જૂને યલો એલર્ટ

રાજ્યના કમોસમી વરસાદથી ઘટેલા તાપમાનમાં હવે 1થી 2 ડિગ્રીનો વધારો થઈ શકે છે અમદાવાદરાજ્યમાં આજથી તાપમાન વધવાની આગાહી કરવામાં આવી છે. આ સાથે અમદવાદમાં ગરમીનું યલો એલર્ટ પણ જાહેર કરવામાં…

ધોરણ-12 સામાન્ય પ્રવાહમાં હિરામણી શાળાના વિદ્યાર્થીઓએ એ ગ્રેડ મેળવ્યા છે

પટેલ નીલ જીગરકુમારગ્રેડ - A1684/750પીઆર -99.71 બારોટ પવિત્રી દક્ષેશકુમાર1ST રેન્કગ્રેડ - એ685/750પીઆર -99.73 રવાણી અસ્થાના પરેશભાઈધો. 12 - વાણિજ્ય639/700 P.R. 99.80

પિતરાઈ ભાઈથી ગર્ભ રહેતા નવજાતને જંગલમાં દાટી દીધી

સુરતકામરેજના ઘલા ગામે બે સંતાનોના હવસખોર પરણિત પિતરાઈ ભાઈએ કુંવારી બહેનને પ્રેમજાળમાં ફસાવી તેની સાથે વારંવાર શરીર સંબંધ બાંધી ગર્ભવતી બનાવી દીધી હતી. 20 વર્ષની કુંવારી બહેનની ડિલીવરી થતાં બાળકીનો…

ગુજરાત બોર્ડનું ધો. 12 સામાન્ય પ્રવાહનું આજે પરિણામ

ગાંધીનગરગુજરાત શિક્ષણ બોર્ડનું ધોરણ 12 સાયન્સ અને ઘોરણ 10નું પરિણામ જાહેર થઈ ગયું છે. ધોરણ ૧૦ ના પરિણામમાં રાજયના તમામ પરીક્ષા કેન્દ્રોમાં સુરત કેન્દ્ર સૌથી વધુ ૭૬.૪૫ ટકા અને સૌથી…

રૂપાણીને દિલ્હી, નીતિન પટેલને ઉત્તરાખંડની જવાબદારી સોંપાઈ

અમદાવાદ2024ની લોકસભા ચૂંટણી માટે આજથી ભાજપ દેશભરમાં જનસંપર્ક અભિયાન શરૂ કરશે. 160 બેઠકો પર પકડ મજબૂત કરવા કેન્દ્રીય મંત્રીઓને જવાબદારી સોંપાઈ છે. સુત્રોના જણાવ્યા પ્રમાણે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીને…