મુંબઈ એરપોર્ટ પરથી હેરોઈન ભરેલી 43 કેપ્સૂલ પેટમાં છુપાવીને લાવતોઆફ્રિકન તસ્કર પકડાયો

આ તસ્કરના પેટમાંથી કેપ્સૂલમાં છૂપાવેલ ૫૦૪ ગ્રામ હેરોઇનનો જથ્થો બહાર કાઢવામાં આવ્યો હતો, જેની કિંમત આંતરરાષ્ટ્રીય બજારમાં પાંચ કરોડ રૃપિયા જેટલી થાય છે મુંબઇ   ડાયરેક્ટોરેટ ઓફ રેવેન્યુ ઇન્ટેલિજન્સ (ડીઆરઆઇ)એ મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પરથી પાંચ કરોડની કિંમતની હેરોઇનની કેપ્સૂલ પેટમાં છુપાવીને લાવેલ એક આફ્રિકન (બેનીનનો નાગરિક) તસ્કરની ધરપકડ કરી હતી. આ વ્યક્તિને…

મુંબઈમાં પાંચ દિવસમાં જૂનનો 95 ટકા કરત વધુ વરસાદ વરસ્યો

આવતા  ચાર દિવસ દરમિયાન મધ્ય મહારાષ્ટ્રનાં પુણે, કોલ્હાપુર, સાતારામાં અનરાધાર વરસાદવરસે તેવાં કુદરતી પરિબળો ઘુમરાઇ રહ્યાં છે મુંબઇ    ૨૦૨૩નું ચોમાસુ મુંબઇમાં ભરપૂર વરસી રહ્યું છે. ખાસ  કરીને ૨૯,જૂને, શુક્રવારે તો  મુંબઇનાં પશ્ચિમનાં પરાં બોરીવલી, કાંદિવલી,મલાડથી લઇને અંધેરી સુધી અનરાધાર વરસાદ વરસ્યો હતો. પૂર્વનાં પરાં પવઇ,ઘાટકોપર, મુલુંડ, કુર્લામાં પણ  સારી વર્ષા થઇ હોવાના સમાચાર મળે…

બાલાસોર ટ્રેન દુર્ઘટના સંદર્ભે દક્ષિણ પૂર્વ રેલવેના નવા જનરલ મેનેજરની હકાલપટ્ટી

અર્ચના જોશીને તેમના પદ પરથી હટાવી દેવામાં આવ્યા અને કેબિનેટની નિમણૂક સમિતિએ અનિલ કુમાર મિશ્રાની દક્ષિણ પૂર્વ રેલવેના નવા જનરલ મેનેજર તરીકે નિમણૂકને મંજૂરી આપી બાલાસોર ઓડિશામાં બાલાસોર ટ્રેન દુર્ઘટના બાદ સાઉથ ઈસ્ટર્ન રેલવેના જનરલ મેનેજર અર્ચના જોશીને તેમના પદ પરથી હટાવી દેવામાં આવ્યા છે. કેબિનેટની નિમણૂક સમિતિએ અનિલ કુમાર મિશ્રાની દક્ષિણ પૂર્વ રેલવેના નવા…

પાકિસ્તાન દ્વારા યુપીના પોલીસ અધિકારીઓને હનિટ્રેપમાં ફસાવવાનો પ્રયાસ

ભારતીય મોબાઈલ નંબરોથી સુંદર મહિલાઓની તસવીરો પર સોશિયલ મીડિયા દ્વારા ઓફિસર અને તેમના પરિવારને ફસાવવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો હોવાનો ઘટસ્ફોટ લખનૌ પાકિસ્તાનના ઈન્ટેલિજન્સ ઓપરેટિવ યુપી પોલીસ અધિકારીઓ અને તેમના પરિવારોને હની ટ્રેપમાં ફસાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. ઈન્ટેલિજન્સ હેડક્વાર્ટર દ્વારા તમામ પોલીસ કમિશનરો, જિલ્લાઓના એસપી, આઈજી રેન્જ, એડીજી ઝોન તેમજ પોલીસ વિંગના તમામ વડાઓને…

સંસદનું ચોમાસુ સત્ર 20 જુલાઈથી શરૂ થશે, 11 ઓગસ્ટ સુધી ચાલશે

23 દિવસના સત્રમાં કુલ 17 બેઠકો થશે, માનવામાં આવી રહ્યું છે કે મોદી સરકાર આ સત્રમાં યુનિફોર્મ સિવિલ કોડ બિલ રજૂ કરી શકે છે નવી દિલ્હી સંસદનું ચોમાસુ સત્ર 20 જુલાઈથી શરૂ થશે. આ અંગેની માહિતી કેન્દ્રીય સંસદીય કાર્યમંત્રી પ્રહલાદ જોશીએ ટ્વીટ કરીને આપી હતી. તેમણે ટ્વીટ કરીને જણાવ્યુ હતું કે સંસદનું ચોમાસુ સત્ર 20મી…

શિંદે-ભાજપ સરકાર લાંબો સમય નહીં ચાલેઃ સંજય રાઉત

વર્ષ 2019માં મહારાષ્ટ્રમાં શિવસેનાએ ભાજપા સાથે જવાનો ઈન્કાર કરી દીધો હતો, ત્યારબાદ નવા ગઠબંધનની વાત શરૂ થઈ હતી મુંબઈ દેવેન્દ્ર ફડણવીસના શરદ પવાર વિશેના નિવેદન બાદ મહારાષ્ટ્રમાં રાજકીય બયાનબાજી તેજ થઈ ગઈ છે. હવે સંજય રાઉતે ફડણવીસ પર નિશાન સાધતા કહ્યું કે તેમનો પ્રયોગ વર્ષ 2019માં સંપૂર્ણ નિષ્ફળ સાબિત થયો જ્યારે તેમણે એનસીપીનેતા અજિત પવાર…

યુપીમાં બેકાબૂ બોલેરો પાર્ક ટ્રક સાથે ટકરાતા છનાં મોત

ત્રણ લોકો ગંભીર રીતે ઘાયલ થતાં તેમને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા બાંદા ઉત્તર પ્રદેશના બાંદા જિલ્લાના બાબેરુમાં ગઈકાલે મોડી રાત્રે એક ભયાનક માર્ગ અકસ્માત થયો હતો. જેમા બેકાબૂ બોલેરો એક પાર્ક કરેલી ટ્રક સાથે ભયકંર રીતે અથડાઈ હતી. આ અકસ્માતમાં માતા-પુત્ર સહિત છ લોકોના કરૂણ મોત નિપજ્યા હતા જ્યારે ત્રણ લોકો ગંભીર રીતે ઘાયલ થયા…

મણિપુરમાં સતત ગોળીબારમાં બે લોકોનાં મોત થયા

અન્ય પાંચ ઘાયલ થયા, ઘટના બાદ વણસેલી સ્થિતિને કાબૂમાં લેવા પોલીસે ટિયરગેસના સેલ છોડવા પડ્યા ઈમ્ફાલ મણિપુરમાંથી ફરી એકવાર હિંસાના સમાચાર સામે આવી રહ્યા છે. સતત થઇ રહેલા ગોળીબારમાં ગોળી વાગવાથી બે લોકોના મોત થયા હતા, ત્યારબાદ સ્થિતિ વધુ વણસી ગઈ હતી. લોકોએ વિરોધ કરવાનું શરૂ કર્યું અને સુરક્ષા દળોને ભીડને વિખેરવા માટે સખત સંઘર્ષ…

બિહારમાં વીજળી પડતાં આઠ લોકોનાં મોત થયા

મૃતકોમાં જમુઈ, મુંગેર, ગયા અને ખાગરિયાના એક-એક અને લખીસરાઈ-શેખપુરાના બે-બે લોકો સામેલ પટના પટના સહિત સમગ્ર બિહારમાં ગુરૂવારે મૂશળધાર વરસાદ વરસ્યો હતો. જોકે, આ વરસાદ કહેર બનીને વરસ્યો હતો. રાજ્યમાં વીજળી પડવાથી 8 લોકોના મોત થઈ ગયા હતા. મૃતકોમાં જમુઈ, મુંગેર, ગયા અને ખાગરિયાના એક-એક અને લખીસરાઈ-શેખપુરાના બે-બે લોકો સામેલ છે. જેમાંથી ત્રણ લોકો ખેતરમાં…

સરકાર ચોમાસુ સત્રમાં સંસદમાં  યુનિફોર્મ સિવિલ કોડ બિલ રજૂ કરી શકે છે

યુનિફોર્મ સિવિલ કોડ કાયદા સાથે સંબંધિત બિલ સંસદીય સમિતિને પણ મોકલી શકાય નવી દિલ્હી દેશમાં આગામી વર્ષે યોજાનારી લોકસભાની ચૂંટણી પહેલા મોદી સરકાર યુનિફોર્મ સિવિલ કોડને લઈને મોટો દાવ રમવા જઈ રહી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર કેન્દ્ર સરકાર આગામી ચોમાસુ સત્રમાં સંસદમાં  યુનિફોર્મ સિવિલ કોડ બિલ રજૂ કરી શકે છે. સરકારે સંસદના ચોમાસુ સત્રમાં  યુનિફોર્મ…

સહમતિ સાથે સબંધની વય મર્યાદા ઘટાડવા હાઈકોર્ટની અપીલ

ગ્વાલિયર હાઈકોર્ટે કેન્દ્ર સરકારને પરસ્પર સહમતિ માટેની ઉંમર 18 વર્ષથી ઘટાડીને 16 વર્ષ કરવાની અપીલ કરી ગ્વાલિયર દેશમાં પરસ્પર સહમતિથી સંબંધ બનાવવાની કાયદેસર ઉંમર 18 વર્ષ છે, પરંતુ આ વચ્ચે ગ્વાલિયર હાઈકોર્ટ દ્વારા તેને ઘટાડવા માટે કેન્દ્ર સરકારને અપીલ કરવામાં આવી છે. ગ્વાલિયર હાઈકોર્ટે કેન્દ્ર સરકારને પરસ્પર સહમતિ માટેની ઉંમર 18 વર્ષથી ઘટાડીને 16 વર્ષ…

ડિબ્રુગઢ જેલમાં અમૃતપાલસિંહ સાથીઓ સાથે ભૂખ હડતાળ પર

જેલમાં સારું ભોજન આપવામાં નથી આવતું. તેમજ તેમને ડિબ્રુગઢ જેલમાંથી ફોન કોલ કરવાની પણ મંજૂરી નથી જેના કારણે તેઓ ભૂખ હડતાળ પર બેઠા છે અમૃતસર ‘વારિસ પંજાબ દે’ના ચીફ અમૃતપાલ સિંહ તેના તમામ સાથીઓ સાથે આસામની ડિબ્રુગઢ જેલમાં ભૂખ હડતાળ પર બેઠા છે. અમૃતપાલની પત્ની કિરણદીપ કૌરે આ વાતનો ખુલાસો કર્યો છે. અહેવાલ પ્રમાણે અમૃતપાલની…

ફાર્મા લેબના રિએક્ટરમાં જબરદસ્ત વિસ્ફોટ થતાં બે લોકોનાં મોત

ચાર લોકો ખરાબ રીતે દાઝી ગયા, આગ ઓલવવા અને ત્યાં એકઠા થયેલા ભીડને કાબૂમાં લેવાના પ્રયાસો વિશાખાપટ્ટનમ વિશાખાપટ્ટનમ નજીક અનાકપલ્લી જિલ્લાના સેઝમાં સાહિત્ય ફાર્મા લેબના રિએક્ટરમાં જબરદસ્ત વિસ્ફોટ થયો છે. આ બ્લાસ્ટમાં બે લોકોના મોત થયા છે. બ્લાસ્ટ બાદ ઘટનાસ્થળે આગ ફાટી નીકળી હતી, જેને કાબૂમાં લેવા માટે ત્રણ ફાયર ટેન્ડર ઘટનાસ્થળે હાજર છે. અચ્યુતાપુરમ…

મુંબઈમાં ઠેર-ઠેર વરસાદના પાણી ભરાયા, ટ્રેનો મોડી પડી

વસઇ-વિરાર સહિત પાલઘરમાં પાણી પુરવઠોપૂરો પાડનારા ડેમમાં પાણીની સારી આવક થઇ મુંબઇ  મુંબઇમાં વહેલી સવારથી મુશળધાર વરસાદ થઇ રહ્યો છે. વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી જમા થઇ રહ્યું છે. જેની વાહન વ્યવહાર પર મોટી અસર થઇ છે. ઉપરાંત આ વરસાદની ટ્રેન સેવા પર પણ માઠી અસર પહોંચી છે. મધ્ય રેલવેની ટ્રેન 15 થી 20 મિનીટ…

મધ્ય પ્રદેશમાં ટ્રક નદીમાં કાબકતાં 3 બાળક સહિત પાંચનાં મોત

કેટલાક લોકો ઘાયલ થયા છે જેને નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા ભોપાલમધ્યપ્રદેશમાં એક ભયકંર માર્ગ અકસ્માતની ઘટનાના અહેવાલ મળી રહ્યા છે જેમા એક મહિલા ત્રણ બાળકો સહિત પાંચ લોકોના મોત થયા છે. આ ઉપરાંત કેટલાક લોકો ઘાયલ થયા છે જેને નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.મધ્યપ્રદેશમાં ફરી એકવાર મોટો રોડ અકસ્માત થયો છે. રાજ્યના દતિયા જિલ્લામાં એક…

ઓલ ઈન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડે તત્કાળ બેઠક બોલાવી ચર્ચા કરી

મીટિંગમાં યુનિફોર્મ સિવિલ કોડના કાયદાકીય પાસાઓ પર ચર્ચા કરવામાં આવી, બોર્ડ પોતાનો એક આખો ડ્રાફ્ટ તૈયાર કરશે નવી દિલ્હીવડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા યુનિફોર્મ સિવિલ કોડ એટલે કે સમાન નાગરિક સંહિતા અંગે નિવેદન આપ્યા બાદ ઓલ ઈન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડે તાત્કાલિક બેઠક બોલાવી. યુનિફોર્મ સિવિલ કોડના મુદ્દે ઓલ ઈન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડની આ મીટિંગ…

દેશભરમાં હાઈવે પર 35 એરસ્ટ્રીપ્સ બનાવવાનું કેન્દ્રનું લક્ષ્ય

જમ્મુ-કાશ્મીર, રાજસ્થાન, પ. બંગાળ, તમિલનાડુ, આંધ્રપ્રદેશ, ગુજરાત, હરિયાણા અને પંજાબમાં ઇમરજન્સી લેન્ડિંગ માટે આવી એરસ્ટ્રીપ્સ તૈયાર કરાશે નવી દિલ્હીકેન્દ્ર સરકારે દેશભરમાં હાઈવે પર 35 એરસ્ટ્રીપ્સ બનાવવાનું લક્ષ્ય નક્કી કર્યું છે જેમા જમ્મુ-કાશ્મીર, રાજસ્થાન, પશ્ચિમ બંગાળ, તમિલનાડુ, આંધ્રપ્રદેશ, ગુજરાત, હરિયાણા અને પંજાબમાં ઇમરજન્સી લેન્ડિંગ માટે આવી એરસ્ટ્રીપ્સ તૈયાર કરવામાં આવી રહી છે.હવે દેશભરમાં વ્યૂહાત્મક મહત્વ અને…

મિશન- અમે ભારતના બ્રાહ્મણ -ક્ષત્રિયો

રાજસ્થાનમાં 59 અનામત બેઠકો પર ચૂંટણી લડવાના બિનઅનામત નાગરિકોના બંધારણીય અધિકારને પુનઃસ્થાપિત કરવા માટે જિલ્લા કલેક્ટર/એસડીએમને વડાપ્રધાનને મેમોરેન્ડમ સોંપવા માટે, મેડતા સિટીમાં એસ.ડી.એમ. મેડતા સિટીના બ્રાહ્મણ અને રાજપૂત સમાજના મિશનના સંયોજકો મેમોરેન્ડમ આપી રહ્યા છે.

1500 કરોડનો કૌભાંડી હનિફ શેખ દુબઈમાં હોવાની શંકા

માર્કેટ અને સ્ટોક્સમાં હેરફેર કરીને 1500 કરોડ રૂપિયાનું કૌભાંડ કરનાર હનીફ શેખ સેબીના મોસ્ટ વોન્ટેડ લોકોની યાદીમાં સામેલ નવી દિલ્હીશેર માર્કેટમાં રોકાણ કરીને અમીર બનવાનું સપનું ઘણાં લોકો જોતા હોય છે. મધ્યમવર્ગના લોકો ખાસ કરીને શેરબજારમાં રોકાણ કરીને વધારાની ઈનકમ જનરેટ કરવા માગતા હોય છે. આ દરમિયાન તેઓ જો બજાર વિશે વધારી જાણકારી ન હોય…

દિલ્હીમાં પત્નીની હત્યા કરી પતિએ આત્મહત્યા કરી

પોલીસને બંનેના મૃતદેહ દિલ્હીના નરેલાના સ્વતંત્ર નગરમાંથી મળી આવ્યા નવી દિલ્હીદિલ્હીમાં એક સનસનીખેજ ઘટના સામે આવી છે. ત્યાં એક વ્યક્તિએ પોતાની જ પત્નીની હત્યા કરી નાખી અને ત્યારબાદ વ્યક્તિએ પોતે પણ આત્મહત્યા કરી લીધી. પોલીસને બંનેના મૃતદેહ દિલ્હીના નરેલાના સ્વતંત્ર નગરમાંથી મળી આવ્યા છે. આ મામલાને લઈને પોલીસે જણાવ્યું કે, દંપતી છેલ્લા ત્રણ દિવસથી એકબીજા…