23 વર્ષનો રેકોર્ડ તૂટ્યો, મોદીના નેતૃત્વમાં ભાજપ સંપૂર્ણ બહુમતી ન મેળવી શક્યું
નેતા તરીકે નરેન્દ્ર મોદી હજીયે અજેય રહ્યા નવી દિલ્હી દેશમાં ફરી એકવાર એનડીએ સરકાર બનવા જઈ રહી છે. નરેન્દ્ર મોદી ત્રીજી વખત દેશના વડાપ્રધાન બનવા જઈ રહ્યા છે. જો કે, 2014, 2019ની સંપૂર્ણ બહુમતીના જાદુઈ આંકડાને સ્પર્શવામાં સફળ રહેલ ભાજપ આ ચૂંટણીમાં તેનો જાદૂ જાળવવામાં નિષ્ફળ રહી. આ વખતે ભાજપે ટીડીપી અને જેડીયુ સાથે મળીને…
