ખડગેએ એવું તો શું કહ્યું કે પીએમ મોદી જોરથી હસવા લાગ્યા?
આંબેડકર જયંતિ નિમિત્તે, દેશભરના નેતાઓએ સંસદ સંકુલમાં પ્રેરણા સ્થળ ખાતે ભારત રત્ન બી.આર. આંબેડકરને શ્રદ્ધાંજલિ આપી . આ દરમિયાન, પીએમ નરેન્દ્ર મોદી અને કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે વચ્ચેની એક ખૂબ જ ખાસ અને હળવી ક્ષણે બધાનું ધ્યાન ખેંચ્યું એસવીએન,નવી દિલ્હી આંબેડકર જયંતિ નિમિત્તે , પીએમ મોદી અને અન્ય નેતાઓએ સંસદ સંકુલમાં પ્રેરણા સ્થળ ખાતે ભારત…
