યુપીના કેટલાક જિલ્લામાં દુષ્કાળ, કેટલાક જિલ્લામાં પૂરથી હાહાકાર

રાજ્યમાં ઘણા સ્થળોએથી લોકોએ સ્થળાંતર કરીને પાળા પર પડાવ નાખ્યા છે જ્યારે ઘણી જગ્યાએ ગ્રામજનો પલાયનની તૈયારી કરી રહ્યા છે લખનૌઆ વખતે મોસમનો મિજામ કંઈક વિચિત્ર નજર આવી રહ્યો છે. રાજ્યના કેટલાક જિલ્લાઓ દુષ્કાળની ઝપેટમાં આવી રહ્યા છે, જ્યારે કેટલાક જિલ્લાઓમાં નદીઓમાં આવેલા પૂરના કારણે હાહાકારની મચી ગયો છે. ઘણા સ્થળોએથી લોકોએ સ્થળાંતર કરીને પાળા…

પ્રેમજાળમાં ફસાવી યુપીના યુવક સાથે વિદેશી યુવતીની 3.5 લાખની ઠગાઈ

ઈન્સ્ટાગ્રામ પર ફ્રેન્ડ રિક્વેસ્ટ દ્વારા બોરિસ જોન્સન નામની એક યુવતીના નામે યુવકને ફસાવવામાં આવ્યો લખનઉસીમા હૈદર અને અંજુની પ્રેમ કહાનીનો મામલો હજુ ઉકેલાયો ન હતો કે લખનઉના એક યુવકને વિદેશમાં પ્રેમની શોધ કરવી મોંઘી પડી છે. સરહદ પારથી પ્રેમની શોધમાં લખનઉના યુવક સાથે 3.5 લાખ રૂપિયાની છેતરપિંડી થઈ હતી. જ્યારે તેને ખબર પડી કે લંડનની…

સ્ટાર્સ સાથે ચેરિટી શૉના નામે 9 કરોડની છેતરપિંડીમાં ત્રણની ધરપકડ

નવેમ્બર 2022માં આ લેભાગુઓએ શ્રી સુવિધા ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા લખનઉના ઈકાના સ્ટેડિયમમાં ચેરિટી શોનું આયોજન કરવાના નામે લોકોને ફસાવ્યા લખનૌયુપી એસટીએફે ત્રણ બદમાશોની ધરપકડ કરી છે જેમણે ફિલ્મ સ્ટાર્સ અને ગાયકોને બોલાવીને ચેરિટી શોનું આયોજન કરવાના બહાને લોકોને 9 કરોડ રૂપિયાની છેતરપિંડી કરી હતી. આરોપ છે કે નવેમ્બર 2022માં આ ઠગોએ શ્રી સુવિધા ફાઉન્ડેશન ટ્રસ્ટ…

કાશ્મીરના અરનિયામાં બીએસએફના ગોળીબારમાં એક આતંકી ઠાર

મોડી રાતે બીએસએફના ઓપરેશન બાદ સેના દ્વારા હજુ પણ સર્ચ ઓપરેશન ચાલુ જમ્મુજમ્મુ કાશ્મીરમાં સરહદ પરથી ઘૂસણખોરીના પ્રયાસો ચાલુ છે ત્યારે મોડી રાત્રે બીએસએફના જવાન દ્વારા વધુ એક ઘૂસણખોરીનો પ્રયાસ કરી રહેલા એક ઘૂસણખોરને ઠાર કરીને ઘૂસણખોરીના પ્રયાસને નિષ્ફળ બનાવ્યો હતો. સેના દ્વારા હજુ પણ સર્ચ ઓપરેશન ચાલુ છે.જમ્મુ કાશ્મીરમાં છેલ્લા ઘણા સમયથી કેટલાક ઘૂસણખોરો…

ઉત્તરાખંડમાં ડૉક્ટર દંપતીને ત્યાંથી 11 લાખ ચોરનારી નોકરાણી જબ્બે

દંપતીના ઘરમાંથી 2022થી પૈસા ગાયબ થવા લાગ્યા. રકમ બહુ મોટી ન હતી, તેથી તેમણે વધુ ધ્યાન આપ્યું નહીં, અંતે મહિલા કેમેરામાં ઝડપાઈ હલ્દવાનીઉત્તરાખંડના હલ્દવાનીમાં પોલીસે ચોરીના આરોપમાં એક મહિલાની ધરપકડ કરી છે. આરોપી મહિલા ડોક્ટર દંપતીના ઘરે કામ કરતી હતી. દંપતીએ તેને વર્ષ 2019માં ઘરેલુ કામ માટે રાખી હતી. વર્ષ 2022થી તેમના ઘરમાંથી પૈસાની ચોરી…

અલવરમાં બે સગીર સગી બહેનો પર ગેંગરેપ થયો

પીડિત છોકરીઓ ગર્ભવતી થતા આ મામલાનો ખુલાસો થયો અલવરરાજસ્થાનમાં મહિલાઓ સાથે અત્યાચાર યથાવત છે. હવે અલવરમાં બે સગીર સગી બહેનો સાથે કથિત રીતે ગેંગરેપનો મામલો સામે આવ્યો છે. પીડિત છોકરીઓ ગર્ભવતી થતા આ મામલાનો ખુલાસો થયો હતો. એનઈબી પોલીસ સ્ટેશનના પોલીસે આ મામલે કેસ દાખલ કરી તલાશ સાથે જ મામલાની તપાસ હાથ ધરી છે.અલવરના એક…

ઈન્ડિયા- કપડા બદલવાથી પાછલા કર્મોમાંથી મુક્તિ મળતી નથીઃ યોગી

દેશ આસ્થા અને ધર્મથી નહીં પરંતુ બંધારણથી ચાલશે, હું ભગવાનનો ભક્ત છું, પણ કોઈ દંભમાં માનતો નથીઃ યુપીના મુખ્યપ્રધાન લખનઉઉત્તર પ્રદેશના વારાણસીમાં આવેલી જ્ઞાનવાપી અને કાશી વિશ્વનાથ મંદિર છેલ્લા ઘણા દિવસોથી ચર્ચામાં છે. તેના સર્વેને લઈને કોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી છે જેના પર હાઈકોર્ટે આગામી 3 ઓગસ્ટે પોતાનો નિર્ણય આપશે. આ વચ્ચે ઉત્તર પ્રદેશના…

સીમા-સચિનના ઘરને પોલીસને ઘેરો-પરિવારને ખાવાનાં ફાંફા

સીમાના સસરા નેત્રપાલ મીણાનું કહેવું છે કે, પોલીસને કારણે ઘરના લોકો બહાર જઈ શકતા નથી નોઈડાપોતાના ચાર બાળકો સાથે પાકિસ્તાનની સરહદ પાર કરનાર ગ્રેટર નોઈડાની રહેવાસી સીમા હૈદરની યુપી એટીએસની પૂછપરછ પૂરી થઈ ગઈ છે. તેણી પતિ સચિન મીણા અને સાસરીયાઓ સાથે રબુપુરા ગામમાં બીજા મકાનમાં રહે છે. સીમાના સસરા નેત્રપાલ મીણાનો એક વીડિયો સામે…

નગ્ન ક્લિપિંગ્સની ધમકી આપી 1.11 કરોડ ખંખેરી લીધા

યુકે સ્થિત એક સોફ્ટવેર એન્જિનિયરને ફેક પ્રોફાઈલ ધરાવતી મહિલાએ મિત્રતા કરીને ફસાવ્યો બેંગલુરુયુકે સ્થિત એક સોફ્ટવેર એન્જિનિયરને મેટ્રિમોનિયલ સાઈટ પર એક મહિલા સાથે મિત્રતા કરવાનું ભારે પડી ગયું હતું. મહિલાએ તેને વીડિયો કોલ પર નિઃવસ્ત્ર થવાની લાલચ આપી હતી અને બાદમાં 1.11 કરોડ રૂપિયાની ઉચાપત કરી હતી. વ્હાઇટફિલ્ડ સીઈએન ક્રાઇમ પોલીસે મહિલાના ખાતામાં 84 લાખ…

મણિપુર પોલીસને એફઆઈઆર નોંધવામાં 14 દિવસ કેમ લાગ્યા

મહિલાઓ સામે હિંસા રોકવા માટે મજબૂત મિકેનિઝમ બનાવવાનો સીજેઆઈનો નિર્દેશ નવી દિલ્હીમણિપુર વાયરલ વીડિયો કેસમાં સુપ્રીમ કોર્ટમાં આજે ફરી સુનાવણી હાથ ધરવામાં આવી હતી. સીજેઆઈ ડીવાય ચંદ્રચુડે આ મામલાની સુનાવણી કરતા કહ્યું કે આ વીડિયો સામે આવ્યા બાદ આ મામલો સામે આવ્યો છે, પરંતુ આ એકમાત્ર ઘટના નથી જ્યાં મહિલાઓ પર હુમલો થયો હોય કે…

કર્ણાટકથી જયપુર જતી 20 લાખના ટામેટા ભરેલી ટ્રકની ચોરી

ડ્રાઈવરનો સંપર્ક કરવામાં આવ્યો તો તેનો ફોન સ્વિચ ઓફ છે, ત્યારબાદ કોલાર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી કોલારકર્ણાટકના કોલાર જિલ્લામાં 20 લાખ રૂપિયાના ટામેટા ભરેલી ટ્રક ચોરી થવાની ઘટના સામે આવી છે. આ ટ્રક જયપુર જવા રવાના કરાઈ હતી. આ ટ્રક શનિવારે રાત્રે રાજસ્થાનના રાજધાની જયપુરમાં પહોંચવાની હતો, જોકે વચ્ચે જ ટ્રક ગાયબ થઈ જવાની…

રીવામાં શિવ મંદિરમાં વીજળીનો તાર પડતાં 15થી વધુ શ્રધ્ધાળુને ઈજા

શિવ મંદિરમાં 3000થી વધુ ભક્તો દર્શન માટે આવ્યા હતા, વીજળીનો તાર પડ્યો અને કરંટ ફેલાતાં મંદિરમાં નાસભાગ મચી હતી, ચાર જણાં ગંભીર રીવામધ્યપ્રદેશના રીવામાં આજે શ્રાવણના ચોથા સોમવારે મોટી દુર્ઘટના સામે આવી છે. અહીં શિવ મંદિરમાં દર્શનાર્થે આવેલા શ્રદ્ધાળુઓ પર વીજળીનો તાર પડતા નાસભાગ મચી છે. કરંટ લાગતાં 15થી વધુ શ્રદ્ધાળુઓ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા…

નીતિશ કુમારને એનડીએમાં પાછા ફરવા રામદાસ આઠવલેની ઓફર

વિપક્ષી પાર્ટીઓના ગઠબંધનનું નામ ઇન્ડિયા રાખવાથી નીતિશ કુમાર પણ ખુશ નથી, આ નામ રાહુલ ગાંધીએ આપ્યુઃ મંત્રીનો દાવો પટણા બિહારનું રાજકારણ ગરમાયેલું જોવા મળી રહ્યું છે. હકીકતમાં પટના પહોંચેલા કેન્દ્રીય રાજ્ય મંત્રી રામદાસ આઠવલેએ બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારને લઈને મોટું નિવેદન આપ્યું છે. રામદાસ આઠવલેએ આજે પટનામાં આયોજિત પ્રેસ કોન્ફરન્સ દરમિયાન નીતિશ કુમારને એનડીએમાં સામેલ…

પ્રેમાંધ પત્નીએ પતિને ખાટલામાં બાંધી, કૂહાડીથી ટૂકડા કરી નાખ્યા

પતિના શરીરના ટૂકડા ગામની નજીકની કેનાલમાં નાંકી દેતાં લોકોએ પોલીસને જાણ કરતા મહિલાએ ગુનો કબૂલી લીધો પીલીભીતઉત્તર પ્રદેશના પીલીભીતમાં પત્નીએ તેના પતિને દોરડાથી ખાટલે બાંધ્યો હતો. પછી તેના શરીર પર કુહાડીથી હુમલો કરીને લાશના ટુકડાં કર્યા હતા. એ પછી પત્નીએ આ ટુકડાં ગામની નજીક આવેલી એક કેનાલમાં ફેંકી દીધા હતા. બનાવની જાણ થયા બાદ લોકોનાં…

મૃત દર્શાવેલી માતા સાથે શખ્સનું ત્રણ દાયકા બાદ મિલન

જગજીતના પિતાના અવસાન બાદ માતાના મા-બાપે તેના બીજા લગ્ન કરાવી દેતાં જગજીતના દાદા-દાદી તેને પોતાની સાથે લઈ ગયા હતા પટિયાલાપૂરમાં રેસ્ક્યૂનું કામ કરી રહેલા જગજીત સિંહ પોતાના મિશનમાં વ્યસ્ત હતા. પૂરમાં ફસાયેલા લોકોને તેઓ મદદ કરતા હતા અને બહાર કાઢતા હતા ત્યારે એમને અંદાજો પણ નહોતો કે નિઃસ્વાર્થ ભાવે કરેલા આ કામનું સુખદ ફળ મળશે….

સોફ્ટવેરની જેમ પ્રોગ્રામ અપડેટ કરવા પણ જરૂરીઃ મોદી

મોદીએ ગાંધીનગરના મહાત્મા મંદિર કન્વેન્શન સેન્ટરમાં સેમિકન્ડક્ટર ઉદ્યોગ પર આધારિત એક પ્રદર્શનનું ઉદ્ઘાટન કર્યું ગાંધીનગરવડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસીય ગુજરાત પ્રવાસે છે. શુક્રવારે, તેમના પ્રવાસના બીજા દિવસે પીએમ મોદીએ ગાંધીનગરના મહાત્મા મંદિર કન્વેન્શન સેન્ટરમાં સેમિકન્ડક્ટર ઉદ્યોગ પર આધારિત એક પ્રદર્શનનું ઉદ્ઘાટન કર્યું હતું. સેમિકોન ઈન્ડિયા કોન્ફરન્સ 2023માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે જેમ સોફ્ટવેરને અપડેટ…

વંદેભારતમાં ભોજનમાં વંદો નિકળતા સર્વિસ પ્રોવાઈડરને દંડ

રાની કમલાપતિ સ્ટેશનથી હઝરત નિઝામુદ્દીન જતી વંદે ભારત એક્સપ્રેસમાં પરાઠા મંગાવાતા તેમાંતી વંદો નિકળતા મુસાફરે ટ્વીટથી ફરિયાદ કરી નવી દિલ્હીવીઆઈપી ટ્રેન મનાતી વંદે ભારતમાં કેટરિંગ દ્વારા જે ભોજન પીરસાયું હતું તેમાં કોકરોચ જેવી જીવાત મળી હોવાના અહેવાલથી ખળભળાટ મચી ગયો છે. યાત્રીનું કહેવું છે કે તેણે પરોઠા ઓર્ડર કર્યા હતા. જે આરોગતી વખતે તેમાં કોકરોચ…

ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓમાં પછાત વર્ગના છાત્રો સાતે ભેદભાવ થાય છે

આવા છાત્રો ભેદભાવ સહન નથી કરી શકતા, તેના કારણે તેઓ કાં તો સંસ્થાન કે અભ્યાસ છોડી દે કે પછી દુનિયા જ છોડી દે છે નવી દિલ્હીઅમુક દિવસો પહેલાં આઈઆઈટી હૈદાબાદના એક વિદ્યાર્થીએ બેકલોગ એક્ઝામ પાસ ન કરી શકવાને કારણે સમુદ્રમાં ડૂબી આપઘાત કરી લીધો હતો. તે 17 જુલાઈથી ગુમ હતો. 19 જુલાઈના સીસીટીવી ફૂટેજમાં તે…

ભારત-જાપાનના વૈજ્ઞાનિકોએ હિમાલય પર 60 કરોડ વર્ષ જૂના દરિયાઈ પાણીની શોધ કરી

દરિયાઈ પાણીના આ ટીપાં ખનિજમાં મળી આવ્યા હતા, જે દર્શાવે છે કે આશરે 60 કરોડ વર્ષ પૂર્વે અહીં કોઈ મહાસાગરનું અસ્તિત્વ હશે નવી દિલ્હીહિમાલયની પર્વતમાળા વિશે દુનિયામાં ભાગ્યે જ એવી કોઈ વ્યક્તિ હશે જે નહીં જાણતી હોય. તેમાં દુનિયાનું સૌથી ઊંચુ શિખર માઉન્ટ એવરેસ્ટ પણ આવેલું છે. જે મોટાભાગે ચર્ચામાં રહે છે. પરંતુ આ વખતે…

એર એશિયાની ફ્લાઈટ રાજ્યપાલ થાવરચંદ ગેહલોતને લીધા વીના જતી રહી

રાજ્યપાલ પ્રોટોકોલ મુજબ વેળાસર એરપોર્ટ પર પહોંચી ગયા હોવા છતાં એરલાઇન સ્ટાફે વિલંબ થયો હોવાનું કહીને તેમનું બોર્ડિંગ ક્લિયર કરવાની ના પડી બેંગલુરૂકર્ણાટકના રાજ્યપાલ થાવરચંદ ગેહલોત બેંગલુરુ ઇન્ટરનેશનલ એરપોર્ટના ટર્મિનલ થી હૈદરાબાદ જવા માટે એર એશિયાની ફ્લાઇટ I5972માં ઊડાન ભરવાના હતા. જોકે આ ફ્લાઈટે રાજયપાલને લીધા વગર જ ઊડાન ભરી લીધી હતી. રાજ્યપાલની પ્રોટોકોલ ટીમના…