સેન્સેક્સમાં 194 અને નિફ્ટીમાં 47 પોઈન્ટનું ગાબડું પડ્યું
આઈસીઆઈસીઆઈ બેંક, આઈટીસી, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ, એચડીએફસી બેંક, અલ્ટ્રાટેક સિમેન્ટ, એચસીએલ ટેક અને મારુતિના શેર એકસાથે ઘટીને બંધ થયા મુંબઈસ્થાનિક શેરબજાર ગુરુવારે ઘટાડા સાથે બંધ થયું. બીએસઈ સેન્સેક્સ 193.70 પોઈન્ટ અથવા 0.31 ટકાના ઘટાડા સાથે 62,428.54 પોઈન્ટના સ્તરે બંધ રહ્યો હતો. એ જ રીતે, એનએસઈ નિફ્ટી 46.65 પોઈન્ટ્સ અથવા 0.25 ટકાના ઘટાડા સાથે 18,487.75 પોઈન્ટના સ્તરે…
