એશિયન પેઇન્ટની ડોનેટ-અ-વોલ પહેલનીઅમદાવાદના ગતિશીલ જુસ્સાને શ્રદ્ધાંજલિ
અમદાવાદ સ્ટાર્ટ ઇન્ડિયા ફાઉન્ડેશનના સહયોગમાં એશિયન પેઇન્ટ્સ દ્વારા #DonateAWall પહેલની વધુ એક આવૃત્તિ રજૂ કરવામાં આવે છે, જે કલાત્મક શ્રદ્ધાંજલિને આગળ લાવે છે જેથી અમદાવાદના મૂળ સત્વ અને ઉત્સાહની ઉજવણી કરી શકાય. આ વિશિષ્ટ પ્રયત્ન વ્યક્તિઓને તેમના સમુદાયમાં આ વોલ (દિવાલ)નું દાન કરવા માટે આમંત્રિત કરે છે, જેમાં શાળાથી લઇને ઓફિસ, ઓફિસથી લઇને રહેણાંક સુધીનો…
