સેન્સેક્સમાં 536 અને નિફ્ટીમાં 149 પોઈન્ટનો કડાકો થયો
બજાજ ઓટો, અદાણી એન્ટરપ્રાઈઝ, અદાણી પોર્ટ્સ અને ઈન્ડસઈન્ડ બેંકના તેજી, જ્યારે હિન્દાલ્કો, જેએસડબ્લ્યુ સ્ટીલ, ઈન્ફોસિસ અને એલટીઆઈ માઇન્ડ ટ્રીના શેરમાં નબળાઈ જોવા મળી મુંબઈબુધવારે બીએસઈ સેન્સેક્સ અને એનએસઈ નિફ્ટીમાં ઘણી નબળાઈ નોંધાઈ છે. બીએસઈ સેન્સેક્સ 536 પોઈન્ટની નબળાઈ સાથે 71 356 ના સ્તરે બંધ થયો છે જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 149 પોઈન્ટની નબળાઈ સાથે…
