ઈન્ડોનેશિયમાં હિંદુ ગસ્તી નાગુર રાયની બોલબાલા
ગસ્તી નાગુર રાયના નામથી ટપાલ ટિકિટ, એરપોર્ટનું નામ પણ અપાયું છે જકાર્તાઈન્ડોનેશિયા એક મુસ્લિમ દેશ છે, જ્યાં મુસલમાનોની વસતી 87 ટકા છે, પરંતુ તમને જાણીને નવાઈ લાગશે કે અહીં એક હિંદુની બોલબાલા છે. સમગ્ર ઈન્ડોનેશિયામાં તેમના નામ પર ઘણી પ્રતિમાઓ બનાવાઈ છે. તેમના નામથી ટપાલ ટિકિટ જારી થઈ છે. આ સિવાય વિશ્વના વ્યસ્ત ગણાતા એરપોર્ટનું…
