આજથી રાજકોટમાં બીજી સ્ટેટ ટીટી સ્પર્ધા, સ્થાનિક ખેલાડી જયનિલ, દેવ સજ્જ
ગાંધીધામ ગુજરાત સ્ટેટ ટેબલ ટેનિસ એસોસિયેશનના નેજા હેઠળ અને રાજકોટ ડિસ્ટ્રિક્ટ ટેબલ ટેનિસ એસોસિયેશન (આરડીટીટીએ)ના ઉપક્રમે પાંચથી આઠમી જૂન દરમિયાન રાજકોટની એસએનકે સ્કૂલ ખાતે યોજાનારી બીજી ગુજરાત સ્ટેટ રેન્કિંગ ટેબલ ટેનિસ ટુર્નામેન્ટ 2024માં મેન્સ ક્રમાંકમાં ત્રીજા ક્રમનો જયનિલ મહેતા ઘરઆંગણાનો લાભ લેવા સજ્જ છે. આ ટુર્નામેન્ટને વેસ્ટર્ન રેલવે મઝદૂર સંઘનો સહકાર સાંપડેલો છે અને તેમાં…
