રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુએ બેડમિન્ટનના સ્ટાર ખેલાડી ચિરાગ શેટ્ટી અને રંકીરેડ્ડી સાત્વિક સાઈ રાજને ખેલ રત્ન એવોર્ડથી સન્માનિત કર્યા

નવી દિલ્હી
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ આજે રાષ્ટ્રપતિ ભવનમાં એક ઔપચારિક સમારંભમાં વાર્ષિક રાષ્ટ્રીય રમત પુરસ્કાર એનાયત કર્યા હતા. બેડમિન્ટનના સ્ટાર ખેલાડી ચિરાગ શેટ્ટી અને રંકીરેડ્ડી સાત્વિક સાઈ રાજને ખેલ રત્ન એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા તો બીજી તરફ ભારતીય ટીમના સ્ટાર ફાસ્ટ બોલર મોહમ્મદ શમી સહિત 26 ખેલાડીઓને અર્જુન એવોર્ડ આપવામાં આવ્યો હતો. એવોર્ડ મેળવનાર તમામ ખેલાડીઓની યાદી નીચે મુજબ છે.
મેજર ધ્યાનચંદ ખેલ રત્ન એવોર્ડ 2023
ચિરાગ ચંદ્રશેખર શેટ્ટી
રંકીરેડ્ડી સાત્વિક સાઈ રાજ
અર્જુન એવોર્ડ 2023
ખેલાડી ખેલ
ADVERTISEMENT
ઓજસ પ્રવીણ દેવતાલે આર્ચરી
અદિતિ ગોપીચંદ સ્વામી આર્ચરી
શ્રીશંકર એમ એથ્લેટિક્સ
પારુલ ચૌધરી એથ્લેટિક્સ
મોહમ્મદ હુસામુદ્દીન બોક્સિંગ
આર વૈશાલી ચેસ
મોહમ્મદ શમી ક્રિકેટ
અનુષ અગ્રવાલ હોર્સ રાઈડિંગ
દિવ્યાકૃતિ સિંહ હોર્સ રાઈડિંગ
દીક્ષા ડાગર ગોલ્ફ
કૃષ્ણ બહાદુર પાઠક હોકી
પુખરામબમ સુશીલા ચાનુ હોકી
પવન કુમાર કબડ્ડી
રિતુ નેગી કબડ્ડી
નસરીન ખો-ખો
પિંકી લોન બાઉલ્સ
ઐશ્વર્યા પ્રતાપ સિંહ તોમર શૂટિંગ
ઈશા સિંહ શૂટિંગ
હરિન્દર પાલ સિંહ સંધુ સ્ક્વોશ
આહિકા મુખર્જી ટેબલ ટેનિસ
સુનીલ કુમાર રેસલિંગ
અંતિમ રેસલિંગ
નાઓરેમ રોશિબીના દેવી વુશુ
શીતલ દેવી પારા આર્ચરી
ઇલુરી અજય કુમાર રેડ્ડી બ્લાઇન્ડ ક્રિકેટ
પ્રાચી યાદવ પેરા કેનોઇંગ
દ્રોણાચાર્ય એવોર્ડ 2023
કોચ ખેલ
લલિત કુમાર રેસલિંગ
આર બી રમેશ ચેસ
મહાવીર પ્રસાદ સૈની પેરા એથ્લેટિકસ
શિવેન્દ્ર સિંહ હોકી
ગણેશ પ્રભાકર દેવરુખકર મલખમ્બ
લાઈફ ટાઈમ કેટેગરી
કોચ ખેલ
જસકીરત સિંહ ગ્રેવાલ ગોલ્ફ
ભાસ્કરન ઈ કબડ્ડી
જયંત કુમાર પુસીલાલ ટેબલ ટેનિસ
લાઈફ ટાઈમ એચીવમેન્ટ માટે ધ્યાનચંદ એવોર્ડ 2023
ખેલાડી ખેલ
મંજુષા કંવર બેડમિન્ટન
વિનીત કુમાર વર્મા હોકી
કવિતા સેલ્વરાજ કબડ્ડી
મૌલાના અબુલ કલામ આઝાદ (એમએકેએ) ટ્રોફી 2023
ગુરુ નાનક દેવ યુનિવર્સિટી, અમૃતસર વિજેતા
લવલી પ્રોફેશનલ યુનિવર્સિટી, પંજાબ ફર્સ્ટ રનર અપ
કુરુક્ષેત્ર યુનિવર્સિટી, કુરુક્ષેત્ર સેકન્ડ રનર અપ
