Breaking

યુરોપિયન બાસ્કેટબોલ જાયન્ટ મોવિસ્ટાર એસ્ટુડિયન્ટ્સ ભારતમાં બાસ્કેટબોલ કોચિંગને રૂપાંતરિત કરવા માટે કેસાડેમી સાથે ભાગીદારો નિકોલ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે શાળાકીય સ્પર્ધાઓ અંતર્ગત રાજ્યકક્ષા બોક્સિંગ સ્પર્ધાનું આયોજન ચિંતન શિબિર-૨૦૨૪-રમત-ગમતની કાર્ય સંસ્કૃતિને પ્રોત્સાહિત કરવાં માટે રાજ્ય સરકાર કટિબદ્ધ- અશ્વિનીકુમાર ચિંતન શિબિર-૨૦૨૪- રાજ્યમાં ઓલિમ્પિક કક્ષાના ખેલાડીઓ તૈયાર કરવામાં જિલ્લા વહીવટી તંત્રની ભૂમિકા ખૂબ મહત્વની: મંત્રી હર્ષ સંઘવી ‘વિકસિત ભારત@2047 માટે રિયલ એસ્ટેટ સેક્ટરની ભૂમિકા’ના અનાવરણ સાથે CREDAIનો 25મો સ્થાપના દિવસ દિલ્હીમાં ઉજવવામાં આવશે

પૂર્વ સાંસદ જીતેન્દ્ર રેડ્ડી ભાજપ છોડીને કોંગ્રેસમાં જોડાયા

Spread the love

તેલંગાણા વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ પાર્ટીએ બીઆરએસ અને ભાજપને હરાવીને રાજ્યમાં સત્તા કબજે કરી હતી

હૈદ્રાબાદ

લોકસભાની ચૂંટણી નજીક છે. તેનો કાર્યક્રમ આજે જાહેર પણ થવાની તૈયારી છે ત્યારે ભાજપને મોટો ઝટકો લાગ્યો છે. પાર્ટીના કદાવર નેતા અને પૂર્વ સાંસદ જીતેન્દ્ર રેડ્ડીએ ભાજપમાંથી રાજીનામું આપી દીધું છે. હૈદરાબાદના મુખ્યમંત્રી રેવંત રેડ્ડી તેમના દીકરા સાથે અને ઓલ ઈન્ડિયા કોંગ્રેસ કમિટી (એઆઈસીસી)ના સ્ટેટ ઈન્ચાર્જ દીપા દાસ મુનશીની હાજરીમાં કોંગ્રેસમાં જોડાઈ ગયા હતા. જીતેન્દ્ર રેડ્ડીએ ભાજપમાંથી રાજીનામું આપતો પત્ર પણ ટ્વિટર પર શેર કર્યો હતો.

https://platform.twitter.com/embed/Tweet.html?dnt=false&embedId=twitter-widget-2&features=eyJ0ZndfdGltZWxpbmVfbGlzdCI6eyJidWNrZXQiOltdLCJ2ZXJzaW9uIjpudWxsfSwidGZ3X2ZvbGxvd2VyX2NvdW50X3N1bnNldCI6eyJidWNrZXQiOnRydWUsInZlcnNpb24iOm51bGx9LCJ0ZndfdHdlZXRfZWRpdF9iYWNrZW5kIjp7ImJ1Y2tldCI6Im9uIiwidmVyc2lvbiI6bnVsbH0sInRmd19yZWZzcmNfc2Vzc2lvbiI6eyJidWNrZXQiOiJvbiIsInZlcnNpb24iOm51bGx9LCJ0ZndfZm9zbnJfc29mdF9pbnRlcnZlbnRpb25zX2VuYWJsZWQiOnsiYnVja2V0Ijoib24iLCJ2ZXJzaW9uIjpudWxsfSwidGZ3X21peGVkX21lZGlhXzE1ODk3Ijp7ImJ1Y2tldCI6InRyZWF0bWVudCIsInZlcnNpb24iOm51bGx9LCJ0ZndfZXhwZXJpbWVudHNfY29va2llX2V4cGlyYXRpb24iOnsiYnVja2V0IjoxMjA5NjAwLCJ2ZXJzaW9uIjpudWxsfSwidGZ3X3Nob3dfYmlyZHdhdGNoX3Bpdm90c19lbmFibGVkIjp7ImJ1Y2tldCI6Im9uIiwidmVyc2lvbiI6bnVsbH0sInRmd19kdXBsaWNhdGVfc2NyaWJlc190b19zZXR0aW5ncyI6eyJidWNrZXQiOiJvbiIsInZlcnNpb24iOm51bGx9LCJ0ZndfdXNlX3Byb2ZpbGVfaW1hZ2Vfc2hhcGVfZW5hYmxlZCI6eyJidWNrZXQiOiJvbiIsInZlcnNpb24iOm51bGx9LCJ0ZndfdmlkZW9faGxzX2R5bmFtaWNfbWFuaWZlc3RzXzE1MDgyIjp7ImJ1Y2tldCI6InRydWVfYml0cmF0ZSIsInZlcnNpb24iOm51bGx9LCJ0ZndfbGVnYWN5X3RpbWVsaW5lX3N1bnNldCI6eyJidWNrZXQiOnRydWUsInZlcnNpb24iOm51bGx9LCJ0ZndfdHdlZXRfZWRpdF9mcm9udGVuZCI6eyJidWNrZXQiOiJvbiIsInZlcnNpb24iOm51bGx9fQ%3D%3D&frame=false&hideCard=false&hideThread=false&id=1768698865169862822&lang=en&origin=https%3A%2F%2Fadmin.gujaratsamachar.com%2F%23%2Fadmin%2Farticle%2F65f4651007c44705805a83e3&sessionId=a81caeb2d2e6d74f0fe67dbd85989215ab00fd58&theme=light&widgetsVersion=2615f7e52b7e0%3A1702314776716&width=550px ઉલ્લેખનીય છે કે લોકસભા ચૂંટણી પહેલા ભાજપ માટે આ એક મોટો ઝટકો માનવામાં આવી રહ્યો છે.  કોંગ્રેસ પાર્ટી તેલંગાણામાં મજબૂત સ્થિતિમાં છે, જ્યારે ભાજપની સ્થિતિ દક્ષિણના રાજ્યોમાં એટલી સારી નથી. આવી સ્થિતિમાં ભાજપના પૂર્વ સાંસદનું પુત્ર સાથે કોંગ્રેસમાં જોડાવું પાર્ટી માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે. તાજેતરમાં યોજાયેલી તેલંગાણા વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ પાર્ટીએ બીઆરએસ અને ભાજપને હરાવીને રાજ્યમાં સત્તા કબજે કરી હતી.

Loading

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *