ક્રિકેટ પ્રિમિયર લિગમાં 19મીથી ટોચની છ ટીમો વચ્ચે મુકાબલો

Spread the love

એસજીવીપીના મેદાન પર રમાનારી ફ્રેન્ચાઇઝી આધારિત લીગમાં ટાઇટલ માટે છ ટીમ હરિફાઈમાં ઉતરશેઃ વિજેતા ટીમને પાંચ લાખ અને રનર્સઅપને 2 લાખ મળશે

અમદાવાદ

ગુજરાતમાં સ્થાનિક ક્રિકેટ પ્રતિભાને પ્રમોટ કરવા માટે ચિરીપાલ ફાઉન્ડેશનના ઉપક્રમે તેની પ્રથમ ક્રિકેટ પ્રીમિયર લીગ 2024નું આયોજન કરવામાં આવ્યું છે. આ લીગ ટુર્નામેન્ટમાં ગુજરાતના ટોચના રણજી ક્રિકેટર અને શ્રેષ્ઠ પ્રતિભાશાળી ક્રિકેટર વિવિધ છ ટીમ વતી રમીને સ્પર્ધા કરનારા છે. ભાગ લેનારી છ ટીમમાં સાબરમતી સ્ટ્રાઇકર્સ, અમદાવાદ એરોઝ, કર્ણાવતી કિંગ્સ, હેરિટેજ સિટી ટાઇટન્સ, નર્મદા નેવિગેટર્સ અને ગાંધીનગર લાયન્સનો સમાવેશ થાય છે.
ટીમ હેરિટેજ સિટી ટાઇટન્સની માલિકી ક્રેસ્ટ ડેટા સિસ્ટમ, નર્મદા નેવિગેટર્સની માલિકી શાંતિ સ્પિન્ટેક્સ, સાબરમતી સ્ટ્રાઇકર્સની માલિકી હીરામણિ, અમદાવાદ એરોઝની માલિકી ત્રિવેદી માર્બલ્સ પ્રાયવેટ લિમિટેડ, કર્ણાવતી કિંગ્સની માલિકી સ્પેસીઝ અને ગાંધીનગર લાયન્સની માલિકી લેન્ડમાર્ક ધરાવે છે.

19મી મેથી શરૂ થનારી સ્પર્ધાના ઉદ્ઘાટન સમારોહમાં રાજ્યના ઉદ્યોગ, નાગરિક ઉડ્ડયન, ગ્રામિણ વિકાસ, શ્રમ, રોજગાર કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂત, રાજ્યસભાના સાંસદ અને જીસીએના પૂર્વ પ્રમુખ નરહરિ અમીન, જીસીએના માનદ સચિવ અનિલ પટેલ હાજર રહેશે. સમારોહ સાંજે 5.30એ યોજાશે. સ્પર્ધાની ફાઈનલ બીજી જૂનના રોજ રમાશે. સ્પર્ધાના વિજેતાને પાંચ લાખ, રનર્સઅપને 2 લાખ અને  બીજા અનેક પુરસ્કાર અપાશે.

Teams Owners, Players & Coach

1                                              2                                    3

Sabarmati Strikers Team Owner: Mr. Narhari Amin PRIYANK PANCHAL (C) ADITYA PATEL (VC) AARYADEVSHIN WAGELA (WK) AADITYA RAVAL (WK) GEVIN PRAJAPATI DHURV PAREKH NISARG RAKHOLIYA VISHAL JAYSWAL KUSHAN PATEL DIXIT PRAJAPATI RUSHI PATEL SHEN PATEL SIDDHARTH KHENI JAPAGNA BHATT TIRTH PATEL MANISH SHARMA BHAVIN MEHTA HITESH MUJMUDARGandhinagar Lions Team Owner :Mr. AryamanThakker MANAN HINGRAJIA (C) KSHITIJ PATEL (VC) SANPREET BAGGA HARSH DESAI VIBHESH SOLANKI (WK) ABHISHEK DESAI (WK) YASH MISTRY YASH DESAI UJJWAL BHAGAT HARDIK PATEL MANTHAN UPADHAY PRIYAJEET JADEJA VISHVARAJ PARMAR SHIVAM AREKAR JVAL DESAI HEM JOSHIPURA KALPESH PATELHeritage City Titan Team Owner :
Mr. MALHAR SHAH URVIL PATEL (C) (WK) HEMANG PATEL (VC) RISHI PATEL AHAAN PODDAR AATITHYA RATHOD LAKSHYA KOCHAR KRISH PATEL(WK) AARYAN KAMIL PRANSU BADHEKHA RINKESH WAGHLA KUSH PATEL DHRUSHANT SONI JAY MALUSARE KALP JAIN SENIL JAISOLIYA DHRUV THAKKAR CHETAN MANKAD

Teams Owners, Players & Coach

4                                    5                                    6

Karnavati Kings Team Owner : Mr. YASH SHAH CHITAN GAJA (C) SIDDHARTH DESAI (VC) KATHAN PATEL DHRUV CHATROLA (WK) RUDRA A PATEL RAHUL AHUJA HITEN MEHRA BHAVIN RATHOD PRIYESH PATEL (WK) JENIL DHORAKIYA SUJAL JIWANI NISHIT PATEL ROHAN PATIL RUTURAJ DESAI NIRMAL MPRAJAPATI MAHIPAL JAHLA PALLAV VORA PATHIK PRAJAPATINarmada Navigators
Team Owner : Mr.  Rikin Agrawal UMANG TANDEL (C) TEJAS PATEL (VC) HET PATEL(WK) DHRUMIN PATEL KRISH GUPTA SAURAV CHAUHAN SIDDHISH PATEL ROHAN MISTRY YUVRAJSINH JALA DIVYA JADAV YASH TANDEL ASHUTOSH PATEL YUVRAJ KOSAMIYA AAKSH PANDEY VIKAS MAHALA BHAVIK THAKER TRUSHAR BHATT
Ahmedabad Arrows Team Owner:  DHRUV TRIVEDI AARYA DESAI (C) RIPAL PATEL (VC) SMIT J PATEL (wk) AARYA RATHOD SMIT PATEL (CBCA) PAVITRA PATEL NRIBHAY BHUNOTAR(WK) SIDDHARTH VEKARIYA YASH DOSHI SEZOR DIWAN YUVRAJ SINGH DIPANSHU CHAUHAN JAYVEER PARMAR BHAVYA CHAUHAN KRIPAL BARAD DHRUV RAVAL TEJAS VARSANI

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *