વડોદરાનો વેદ પંચાલ મેન્સ સહિત ત્રણ કેટેગરી માટે મેઇન ડ્રોમાં ક્વોલિફાઈ

Spread the love

વડોદરા

ગુજરાત સ્ટેટ ટેબલ ટેનિસ એસોસિયેશનના નેજા હેઠળ ટેબલ ટેનિસ એસોસિયેશન ડિસ્ટ્રિક્ટ (ટીટેએબીડી)ના ઉપક્રમે 11થી 14મી જુલાઈ દરમિયાન વડોદરાના સમા ઇન્ડોર સ્પોર્ટ્સ કોમ્પલેક્સ ખાતે આઇઓસીએલ ચોથી ગુજરાત સ્ટેટ ટેબલ ટેનિસ ટુર્નામેન્ટ 2024નો ગુરુવારથી પ્રારંભ થયો હતો જેમાં વડોદરાનો વેદ પંચાલ મેન્સ, બોયઝ અંડર-17 અને અંડર-19ના મેઇન ડ્રો માટે ક્વોલિફાઈ થઈ ગયો હતો. આ ટુર્નામેન્ટના ટાઇલ સ્પોન્સર્સ ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડ (આઇઓસીએલ) છે જ્યારે GAIL અને બેંક ઓફ બરોડા તેના કો-સ્પોન્સર છે. સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત અને યુટીટીનો આ ટુર્નામેન્ટને સહકાર સાંપડેલો છે. સ્ટિગા ઇક્વિપમેન્ટ પાર્ટનર છે અને વીએસપીએફ વેન્યૂ પાર્ટનર છે. 

બોયઝ અંડર-19 અને મેન્સ ક્વોલિફાઈંગ રાઉન્ડમાં ભાવનગરનો પૂજન ચંદારાણા પણ સારી રમત દાખવી હતી અને બંને કેટેગરીના મેઇન ડ્રોમાં આગેકૂચ કરી હતી.

અમદાવાદના હિમાંશ દહિયા અને અભિલાક્ષ પટેલે મેન્સ ક્વોલિફાઈંગ રાઉન્ડમાં સફળતા હાંસલ કરીને મેઇન ડ્રોમાં સ્થાન મેળવી લીધું હતું.

પરિણામોઃ

બોયઝ અંડર-17 ક્વોલિફાઈંગઃ

વેદ પંચાલ જીત્યા વિરુદ્ધ અહાન પ્રજાપતિ  11-3 11-4 11-2; અહદાલી કાઝી જીત્યા વિરુદ્ધ અહાન પ્રજાપતિ 11-6 12-10 13-11; વેદ પંચાલ જીત્યા વિરુદ્ધ અહાદાલી કાઝી 11-4 11-6 11-2; વંદન સુતરિયા જીત્યા વિરુદ્ધ આરવ સંઘવી 11-6 11-7 11-6; આરવ સંઘવી જીત્યા વિરુદ્ધ દિવ્ય પટેલ 11-13 7-11 11-8 11-7 11-8; વંદન સુતરિયા જીત્યા વિરુદ્ધ દિવ્ય પટેલ 11-8 11-7 11-7; પવન કુમાર જીત્યા વિરુદ્ધ ક્રિશય શાહ 11-7 9-11 5-11 11-7 11-5; ક્રિશય શાહ જીત્યા વિરુદ્ધ જેનિલ જાની 11-2 11-8 11-2; પવન કુમાર જીત્યા વિરુદ્ધ જેનિલ જાની 11-6 11-5 11-5; હિતાર્થ જોશી જીત્યા વિરુદ્ધ રિશી રાયચૂરા 13-11 11-4 11-4; પલાશ કોઠારી જીત્યા વિરુદ્ધ  રિશી રાયચૂરા 11-6 10-12 11-6 11-7; હિતાર્થ જોશી જીત્યા વિરુદ્ધ પલાશ કોઠારી 8-11 11-6 11-6 9-11 11-7.

બોયઝ અંડર-19 ક્વોલિફાઈંગઃ

હ્રિદાન શાહ જીત્યા વિરુદ્ધ  આરવ પટેલ 11-6 11-8 11-7; આરવ પટેલ જીત્યા વિરુદ્ધ અથર્વ બ્રહ્મભટ્ટ 11-2 11-5 11-9; હ્રિદાન શાહ જીત્યા વિરુદ્ધ અથર્વ બ્રહ્મભટ્ટ 11-4 11-1 11-2: વેદ પંચાલ જીત્યા વિરુદ્ધ ધ્રુમિલ પટેલ 11-3 11-4 11-4; નીલ પરીખ જીત્યા વિરુદ્ધ ધ્રુમિલ પટેલ 11-1 11-9 13-11; વેદ પંચાલ જીત્યા વિરુદ્ધ નીલ પરીખ 11-2 11-5 11-9: સુમિથ નાયર જીત્યા વિરુદ્ધ ક્રિશય શાહ 11-9 11-4 11-7; ક્રિશય શાહ જીત્યા વિરુદ્ધ ક્રિશય ભટ્ટ 11-9 11-2 11-6; યશ મકવાણા જીત્યા વિરુદ્ધ પવન દેત્રોજા 6-11 17-15 11-9 11-6; પવન દેત્રોજા જીત્યા વિરુદ્ધ દિક્ષિત વરસાણી 11-5 11-4 11-3; યશ મકવાણા જીત્યા વિરુદ્ધ દિક્ષિત દેત્રોજા 11-5 11-6 11-6: પૂજન ચંદારાણા જીત્યા વિરુદ્ધ અહાન પ્રજાપતિ 11-2 11-4 11-2; અક્ષર જેઠવા જીત્યા વિરુદ્ધ અહાન પ્રજાપતિ 11-2 11-2 11-5; પૂજન ચંદારાણા જીત્યા વિરુદ્ધ અક્ષર જેઠવા 12-10 11-2 11-6: પરમ પરમાર જીત્યા વિરુદ્ધ નીવ ખિવેસરા 06-11 11-08, 8-11 11-7 11-7: પવન કુમાર જીત્યા વિરુદ્ધ યુગ પરીખ 11-9 9-11 11-4 11-6; ધ્યાન વસાવડા જીત્યા વિરુદ્ધ યુગ પરીખ 11-3 15-13 11-6; ધ્યાન વસાવડા જીત્યા વિરુદ્ધ પવન કુમાર 11-5 11-9 7-11 12-10: હેત ઠક્કર જીત્યા વિરુદ્ધ તિર્થ સોની 11-6 9-11 11-2 11-6; વર્તેજી એમડી જોન જીત્યા વિરુદ્ધ  તિર્થ સોની 11-9 11-3 11-4; હેત ઠક્કર જીત્યા વિરુદ્ધ વર્તેજી એમડી જોન 14-12 12-10 11-9:વંદન સુતરિયા જીત્યા વિરુદ્ધ લબ્ધી કુમાર જૈન 11-7 11-9 11-6; દિવ્યમ જૈન જીત્યા વિરુદ્ધ વિહાન વ્યાસ 11-7 11-7 12-10; યશ પ્રતાપ સિંઘ જીત્યા વિરુદ્ધ દિવ્યમ જૈન 9-11 11-8 11-5 11-8;વિહાન વ્યાસ જીત્યા વિરુદ્ધ યશ પ્રતાપ સિંઘ 11-9 7-11 11-4 11-4; જેનીલ પટેલ જીત્યા વિરુદ્ધ યુગ પરમાર 11-6 13-11 11-8; જેનીલ પટેલ જીત્યા વિરુદ્ધ કાર્તિકેય અગ્રવાલ 11-4 11-3 11-6; યુગ પરમાર જીત્યા વિરુદ્ધ કાર્તિકેય અગ્રવાલ 11-6 11-8 11-3.

મેન્સ ક્વોલિફાઈંગઃ

પૂજન ચંદારાણા જીત્યા વિરુદ્ધ નૈતિક દેસાઈ 11-8 11-8 11-3; નૈતિક પટેલ જીત્યા વિરુદ્ધ નિસર્ગ પટેલ 11-2 11-7 11-6; પૂજન ચંદારાણા જીત્યા વિરુદ્ધ નિસર્ગ પટેલ 11-1 11-6 11-2; હિમાંશ દહિયા જીત્યા વિરુદ્ધ ધ્યાન વસાવડા 11-8 14-12 11-8; વંદન સુતરિયા જીત્યા વિરુદ્ધ ધ્યાન વસાવા 9-11 11-9 11-8 11-8; હિમાંશ દહિયા જીત્યા વિરુદ્ધ વંદન સુતરિયા 11-5 11-1 11-7; ઓમ જયસ્વાલ જીત્યા વિરુદ્ધ પવન દેત્રોજા 11-6 9-11 11-9 11-7; પવન દેત્રોજા જીત્યા વિરુદ્ધ નિશિત ચૌહાણ 11-6 11-7 11-5; ઓમ જયસ્વાલ જીત્યા વિરુદ્ધ નિશિત ચૌહાણ 11-5 11-8 8-11 11-6; ધૈર્ય પરમાર જીત્યા વિરુદ્ધ આસીફ ફારુક ઝુઝારા 11-1 11-2 11-5; પ્રભાકર સિંઘ જીત્યા વિરુદ્ધ આસીફ ફારુક ઝુઝારા 5-11 11-6 11-6 11-8; ધૈર્ય પરમાર જીત્યા વિરુદ્ધ પ્રભાકર સિંઘ 11-4 11-3 11-6; આયુષ તન્ના જીત્યા વિરુદ્ધ સુમિત વાજર 11-5 11-6 11-5; હર્ષ પટેલ જીત્યા વિરુદ્ધ નીવ ખિવેસરા 11-5 11-7 11-9;નીવ ખિવેસરા જીત્યા વિરુદ્ધ સલમાન દાદી 12-10 3-11 2-11 11-9 11-9; હર્ષ પટેલ જીત્યા વિરુદ્ધ સલમાન દાદી 11-3 13-11 11-6; અભિલાક્ષ પટેલ જીત્યા વિરુદ્ધ હેમંત પરીખ 13-11 11-8 11-9; હેમંત પરીખ જીત્યા વિરુદ્ધ દર્શન નાયક 11-8 11-4 11-4; અભિલાક્ષ પટેલ જીત્યા વિરુદ્ધ દર્શન નાયક 11-4 11-6 11-5; ધ્યેય જાની જીત્યા વિરુદ્ધ વિહાન વ્યાસ 11-3 11-2 11-5;વિહાન વ્યાસ જીત્યા વિરુદ્ધ પ્રશમ મહેતા 11-4 11-5 11-5; ધ્યેય જાની જીત્યા વિરુદ્ધ પ્રશમ મહેતા 11-6 11-5 11-2; જેનીલ પટેલ જીત્યા વિરુદ્ધ ધ્રુમિલ પટેલ 11-4 11-6 11-5; વેદ પંચાલ જીત્યા વિરુદ્ધ  ચિંતન ઓઝા 11-8 11-9 11-1; તક્ષ કોઠરી જીત્યા વિરુદ્ધ યશ મકવાણા 7-11 11-9 11-6 11-8; તક્ષ કોઠારી જીત્યા વિરુદ્ધ  અમેય પાટણકર 11-8 11-7 11-8; ડૉ. અમેય પાટણકર જીત્યા વિરુદ્ધ યશ મકવાણા 11-5 11-5 11-5; હેત ઠાકર જીત્યા વિરુદ્ધ સુલેમાન મફત 11-4 11-7 11-5.

Loading

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *