મલ્ટી સિટી સ્ટેટ રેન્કિંગ ટુર્નામેન્ટ 2024 અમદાવાદ ક્વોલિફાઈંગ રાઉન્ડમાં જેનિલ પટેલ ટોપ 16માં

Spread the love

147 એકેડેમી ખાતે મલ્ટી સિટી સ્ટેટ રેન્કિંગ ટુર્નામેન્ટ 2024 (અમદાવાદ ક્વોલિફાઈંગ રાઉન્ડ) સાથે આજની મેચોના પરિણામો

અમદાવાદના જાણીતા ખેલાડી જેનિલ પટેલે બાસિત અગરિયાને સીધા ત્રણ ફ્રેમમાં હરાવીને ટોપ 16માં સ્થાન મેળવ્યું.
સિનિયર સ્નૂકર 15 રેડની ચાલુ ટુર્નામેન્ટમાં જેનિલે 76 પોઈન્ટનો બ્રેક મેળવ્યો જે અત્યાર સુધીનો સૌથી વધુ છે.

અન્ય મેચોમાં યુવા કુંજ પટેલે પ્રભુત્વપૂર્ણ પ્રદર્શન દર્શાવીને કુણાલ તલાટીને સીધા ત્રણ ફ્રેમમાં હરાવ્યો.

મેચ સ્કોર (રાઉન્ડ ઓફ 32)

ભદ્રેશ પંચાલે યશ ઘોડાને 3-2થી હરાવ્યો

શાંતિ બરંડાએ રાજ જૈનને 3-0થી હરાવ્યો

હસીન અચ્છવાએ સન્ની જૈનને 3-1થી હરાવ્યો

કાવલ પંચાલએ રજત પરમારને 3-2થી હરાવ્યો

અક્ષય વાસવાણીએ હિતેન કન્નડને 3-2થી હરાવ્યો

જેનિલ પટેલે બશીત અગરિયાને 3-0થી હરાવ્યો

કુંજ પટેલે કુણાલ તલાટીને 3-0થી હરાવ્યો

સિદ્ધાર્થ પંચાલે કિરણ લાડને 3-0થી હરાવ્યો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *