મલ્ટી સ્ટેટ બિલિયર્ડસ-સ્નૂકર રેન્કિંગમાં અમતિ કેશવાલાનો સેમિફાઈનલમાં પ્રવેશ

Spread the love

રાજકોટ

ક્યુઓન સ્નૂકર એકેડેમી ખાતે મલ્ટી સિટી સ્ટેટ રેન્કિંગ ટુર્નામેન્ટ 2025 (રાજકોટ ક્વોલિફાઇંગ રાઉન્ડ)માં રાજકોટના અનુભવી ખેલાડી અમિત કેશવાલાએ 6 રેડ સ્નૂકરની ક્વાર્ટર ફાઇનલમાં શાનદાર દેખાવ કરતા અમિત રાજવીરને 3-1 ફ્રેમથી હરાવ્યો હતો અને રાજકોટ ક્વોલિફાઇંગ રાઉન્ડના સેમિફાઇનલમાં પ્રવેશ મેળવનાર પ્રથમ ખેલાડી બન્યો હતો.

મેચના પરિણામો (ક્વાર્ટર ફાઇનલ)

ભાવજ્ઞેશ પટેલે વિદિત કથિરિયાને 3-2થી હરાવ્યો

કપિલ ઉમરાણ્યાએ ભૂમિત હંબલેને 3-1થી હરાવ્યો

અમિત કેશવાલાએ અમિત રાજવીરને 3-1થી હરાવ્યો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *