હીરામણિ હાયર સેકંડરી સ્કૂલમાં અભિનય કલા દ્વારા જાહેરખબરોની રજૂઆત કરવાની સ્પર્ધા યોજાઈ

Spread the love

       હીરામણી સેકન્ડરી સ્કુલ ઇંગ્લીશ મીડીયમ માં  ધોરણ 8 થી 12  મા અભ્યાસ કરતા વિદ્યાર્થીઓમાં અભિનય કલાનો વિકાસ થાય તે આશયથી  ક્રિએટિવ જાહેરખબરોની અભિનય કલા ની સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું.  વિદ્યાર્થીઓએ ગ્રુપમાં એક ચોક્કસ સમય મર્યાદામાં કોઈપણ વસ્તુની જાહેર ખબર સ્ટેજ ઉપર રજૂ કરવાની હતી, જેમાં અભિનય, ડાયલોગ, કલાત્મક વેશભૂષા દ્વારા વિદ્યાર્થીઓએ સ્ટેજ ઉપર ક્રિએટિવ જાહેરાત ની અભિવ્યક્તિ કરી હતી. જેમાં કુલ 12 ગ્રુપના 80 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. જેમાં બે ટીમ વિજેતા જાહેર થઈ હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *