અમદાવાદ
ગુજરાત સ્ટેટ સીનીયર ફૂટબાલ ટીમ 79 મી નેસનલ ફૂટબોલ ચેમ્પિયનશીપ 2025-26 રમવા જયપુર ગઈ છે. ગુજરાત સાથે ગ્રુપI (આઈ) માં મહારાષ્ટ્ર, રાજસ્થાન અને દાદરા નગર હવેલી & દીવ-દમણની ટીમો છે.
ગુજરાતની ટીમ
વિશાલ દુબે,અનીરુધસિંહ ઠાકુર, પ્રદીસનમારીયાદાસન, બ્રજેસકુમાર યાદવ, રુદ્રરાજસિહ જાડેજા, રોહિત ચાવલા, હર્ષવર્ધન પુરોહિત, જય કાનાણી, મોઈનુદ્દીન, ટફેલ હિંગોરા,સિદ્ધાંત પ્રનય,અક્ષયમલ, મુસમિયન સૈયદ, ધીરજ પ્રકાશ મેહેર, નીરજકુમાર, ટોટન દાસ, સાંતનુંની નગુરકર, ધર્મેશ પરમાર,યશ ચુડાસમા અને શુભમ ચૌહાણ.
ટીમ સાથે કોચ સલીમ પઠાણ, આસી. કોચ અનીલ તોમર, મેનેજર પ્રકાશ કોટવાલ અને ફીજીયો મીત પટેલ જશે.
ગુજરાત 17-12-25 ના રોજ મહારાષ્ટ્ર સાથે, 19-12-25 ના રોજ રાજસ્થાન સાથે અને 21-12-25 ના રોજ દાદરા નગર હવેલી & દીવ-દમણ સાથે મેચ રમશે.
