ચેમ્પિયન થવા બદલટ્રોફી અને રુપિયા 25,000 નો પુરસ્કાર પ્રાપ્ત થયો

કડી સર્વ વિદ્યાલય દ્વારા યોદ્ધા-3 નું મહાત્મા ગાંધી સ્કૂલ સેક્ટર-16 માં આયોજન કરવામાં આવેલ હતું. જેમાં 72 સ્કૂલોએ ભાગ લીધો હતો.આ ટુર્નામેન્ટમાં બ્રીલ્સ સ્કૂલને હરાવી હીરામણિ સ્કૂલ ચેમ્પિયન બની હતી. હીરામણિ સ્કૂલે ટ્રોફી અને રુપિયા 25,000 નો પુરસ્કાર મેળવ્યો હતો.
