ખેલ મહાકુંભ ચેસ સ્પર્ધામાં અમદાવાદના છોકરા અને છોકરીએ અંડર-૧૧ કેટેગરીમાં ખિતાબ જીત્યા

Spread the love

અમદાવાદ

ખેલ મહાકુંભ-2025 ટુર્નામેન્ટ ગુજરાત રાજ્ય ચેસ એસોસિએશનના સહયોગથી સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા નારણપુરા, અમદાવાદ સ્થિત જીએસસી બેંક ખાતે યોજાઈ હતી. અંડર-૧૧ (છોકરાઓ અને છોકરીઓ) માં અંતિમ સ્થાન નીચે મુજબ છે:

છોકરાઓ:                                                             છોકરીઓ:
1) ધ્યાન પટેલ (અમદાવાદ)-7 pt.        1) આશ્વી સિંહ (અમદાવાદ)-7 pt.
2) પ્રિયાંશ જરીવાલા (ભરૂચ)-6 pt.             2) રાયના પટેલ (અમદાવાદ)-6 pt.
3) મંશ ઉકાણી (બરોડા)-5.5 pt.       3) મિશિકા કાપડિયા (ભાવનગર)-6 pt.
4) શ્યારા નિહંત-5.5 pt.              4) મિશિકા અગ્રવાલ (સુરત)-5.5 pt.
5) અંશ અગ્રવાલ (સુરત)-5.5 pt.        5) યાહવી કોઠારી (સુરત)-5.5 pt.
 
આ પ્રતિષ્ઠિત ટુર્નામેન્ટમાં ભાગ લેવા માટે દરેક જિલ્લામાંથી બે પસંદ કરાયેલા ખેલાડીઓ આવ્યા હતા. 


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *