હીરામણિ પ્રાયમરી સ્કૂલમાં ઉત્તરાયણ પર્વ નિમિત્તે Kite Decoration સ્પર્ધા યોજાઈ

Spread the love

અમદાવાદ

હીરામણિ પ્રાયમરી સ્કૂલમાં (અંગ્રેજી માધ્યમ) માં ઉત્તરાયણ પર્વની ઉજવણી નિમીત્તે ધો – ૧ થી ૭ માં KITE DECORATINસ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓએ કલરીંગ પેપર, ક્રાફ્ટ પેપર, કલરીંગ પથ્થર તેમજ ડેકોરેટીવ મટીરીયલનો ઉપયોગ કરીને રચનાત્મક, કલાત્મક નમૂના બનાવ્યાં હતાં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *