ખેલ મહાકુંભની લોન ટેનિસ મેન્સ ડબલ્સમાં શિરીષ સુતરિયા અને હરીશ અસનાની જોડી ચેમ્પિયન

Spread the love

ગાંધીનગર

ગુજરાત સરકાર દ્વારા સેક્રેટરીએટ જીમખાના, સે.૨૧ ખાતે યોજાયેલ વર્ષ ૨૦૨૫ ના વર્ષની ખેલ મહાકુંભ ની લોન ટેનિસ મેન્સ ડબલ્સ સ્પર્ધામાં શિરીષ સુતરિયા અને હરીશ અસનાની જોડી એ રોમાંચક ફાઈનલમાં ઉત્કૃષ્ટ દેખાવ કરી દિલીપ ઠાકર અને હિતેન્દ્ર સેઇલર ને સામે ૬-૨ થી જીત હાંસલ કરી ગોલ્ડ મેડલ જીતી ને ગાંધીનગર શહેરનું ગૌરવ વધાર્યું છે.

વધુમાં શ્રી શિરીષ સુતરિયા એ વર્ષ ૨૦૨૫ ના વર્ષની ખેલ મહાકુંભ ની લોન ટેનિસની સિંગલની સ્પર્ધામાં પણ ઉત્કૃષ્ટ દેખાવ કરી સિલ્વર મેડલ હાંસલ કરી ડબલ સિધ્ધિ મેળવેલ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *