જાપાન , સિંગાપોર , ગ્રીસ , ઇટાલી , અમેરિકા , ફ્રાન્સ… આ દેશોની સરકારો દેવામાં ડૂબેલી છે , ભારતની શું સ્થિતિ છે ?

Spread the love

જાપાનના નાણા મંત્રાલયે જાહેર કરેલા આંકડા દર્શાવે છે કે દેશનું કુલ દેવું  8.6 ટ્રિલિયન ડોલર સુધી પહોંચી ગયું છે, જે તેના GDP કરતાં બમણાથી વધુ છે. જાપાન એક સમયે વિશ્વનું બીજું સૌથી મોટું અર્થતંત્ર હતું, પરંતુ તાજેતરના વર્ષોમાં તેની અર્થવ્યવસ્થા સ્થિર થઈ ગઈ છે

એસવીએન,નવી દિલ્હી 

જાપાન એક સમયે વિશ્વનું બીજું સૌથી મોટું અર્થતંત્ર હતું, પરંતુ આજે તે પાંચમા સ્થાને સરકી ગયું છે. સૌથી વધુ સરકારી દેવું ધરાવતા દેશોમાં , જાપાન પ્રથમ ક્રમે છે. જાપાનમાં સરકારી દેવું તેના GDP ના 237% સુધી પહોંચી ગયું છે . 2025 ના અંત સુધીમાં , જાપાનનું જાહેર દેવું 1,342.172 ટ્રિલિયન યુઆન અથવા  8.6 ટ્રિલિયન ડૉલર સુધી પહોંચી જશે . આમાંતી બાહ્ય દેવા 4.71 ટ્રિલિયન ડૉલરનો સમાવેશ થાય છે.
 ભારત પછી, સિંગાપોર પર સૌથી વધુ સરકારી દેવું છે. આ દેશમાં સરકારી દેવું GDP ના 173% છે . આ પછી, ગ્રીસ ( 154%), ઇટાલી ( 154%), વિશ્વની સૌથી મોટી અર્થવ્યવસ્થા અમેરિકા ( 154%), ફ્રાન્સ ( 154%), કેનેડા ( 154%), બેલ્જિયમ ( 154%), સ્પેન ( 154%) અને પોર્ટુગલ ( 154%) પછી યુકે ( 154%), ઘણા વર્ષોથી યુદ્ધમાં ફસાયેલ યુક્રેન ( 154%), ચીન ( 154%), યુરો એરિયા ( 154%), આર્જેન્ટિના ( 154%) અને ફિનલેન્ડ ( 154%) પણ આ યાદીમાં ભારતથી આગળ છે.

ભારતન સ્થિતિ

આ યાદીમાં ભારત 17મા ક્રમે છે . ભારતમાં સરકારી દેવું તેના GDPના 81.9% છે . ભારત પછી ઑસ્ટ્રિયા આવે છે, જ્યાં કુલ સરકારી દેવું દેશના GDPના 81.8% છે . યુરોપિયન યુનિયનમાં, આ આંકડો 8૦.7%, દક્ષિણ આફ્રિકા 76.9%, બ્રાઝિલ 76.5%, હંગેરી 73.5%, સ્લોવેનિયા 67% અને જર્મની 62.2% છે. યુરોપિયન દેશ સ્વિટ્ઝર્લૅન્ડમાં, સરકારનું દેવું દેશના GDPના 15.7 % જેટલું છે . ત્યારબાદ રશિયા , કોસોવો , બોસ્નિયા-હર્જેગોવિના , એસ્ટોનિયા , બલ્ગેરિયા , તુર્કી અને સાઉદી અરેબિયાનો ક્રમ આવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *