राज्यહીરામણિ સાંધ્યજીવન કુટિરના વડીલોએ હૉસ્ટેલના વિદ્યાર્થીઓ સાથે મળીને ધુળેટીની ઉજવણી કરી AdminMarch 6, 202601 mins Spread the love અમદાવાદ હીરામણિ સાંધ્યજીવન કુટિર (વૃદ્ધાશ્રમના) વડીલોએ હીરામણિ હૉસ્ટેલના વિદ્યાર્થીઓ સાથે મળીને ઓર્ગેનિક કલરોથી ધુળેટીની ઉજવણી કરી હતીં. આ પ્રસંગે વિદ્યાર્થીઓ દ્વારા વડીલોને ખજૂર-ધાણી પણ આપવામાં આવી હતી. Post navigation Previous: અવકાશ માટે ‘ કેબ ‘ બનાવવા તૈયારી, આ જમીન-આધારિત અવકાશ યાત્રા વિશે જાણોNext: મૈરિંગો સિમ્સ હોસ્પિટલે નાઇજીરીયન દર્દી પર 3D-પ્રિન્ટેડ રિવિઝન હિપ રિકન્સ્ટ્રક્શન સફળતાપૂર્વક પર્ફોર્મ કર્યું Leave a Reply Cancel replyYour email address will not be published. Required fields are marked *Comment * Name * Email * Website Save my name, email, and website in this browser for the next time I comment.
રાહુલ ગાંધી કુંવારા છે , તેઓ મહિલાઓને સમજી શકતા નથી… ગુજરાત ભાજપ પ્રમુખ જગદીશ વિશ્વકર્માનું વિવાદાસ્પદ નિવેદન AdminApril 20, 2026 0
અગ્રણી જેરિયાટ્રિક હેલ્થકેર : ગુજરાતે GSI મિડટર્મ નેશનલ કોન્ફરન્સ 2026નું આયોજન કર્યું AdminApril 19, 2026 0