હીરામણિ સાંધ્યજીવન કુટિરમાં શેલ્બી હૉસ્પિટલના સહયોગથી કેન્સર અવરનેસ કાર્યક્રમ યોજાયો

Spread the love

અમદાવાદ

હીરામણિ સાંધ્યજીવન કુટિર (વૃદ્ધાશ્રમ)માં શેલ્બી હૉસ્પિટલના કેન્સર સર્જન ડૉ.માનસી શાહ દ્વારા કેન્સર અવરનેસ વિષે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. કેન્સરના લક્ષણો, કેન્સરના પ્રકારઅને તેના નિવારણ વિષે માહિતી આપી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *