ફૂટસેલ ક્લબ ચેમ્પિયનશીપ – 2026માં એઆરએ એફસીનો એસએજી એફએ પર 3-2 થી  વિજય

Spread the love

વડોદરા

ગુજરાત સ્ટેટ ફૂટબોલ અસોશિએશન દ્વારા આયોજિત ફૂટસેલ ક્લબ ચેમ્પિયનશીપ – 2026માં 20.5.26એ  સીનિયર વુમન્સની 6 મેચો રમાડવામાં આવી હતી જેમાં એઆરએ એફસીએ એસએજી એફએ પર 3-2 થી, પારૂલ એફસી એ સમિક્ષા એફસી ને 6-0 થી, એસએજી એફએ વડનગરે કહાની એફસી ને 6-2 થી, એસએજી રિવર્સ ટીમે વડોદરા વંડર્સ ને 21-1 થી, નવરચના સ્પોર્ટ્સ એકેડેમી એ કીક જેક એફસી ને 1-0 થી,  સમિક્ષા સ્ટાઈકર એફસી એ વાપી એફસીને   6-0થી મહાત આપી હતી.  સ્પર્ધામ વડોદરાના સમા ઈન્ડોર હૉલ ખાતે રમાય રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *