સિનિયર મેન્સ ફૂટબોલ ક્વોલિફાયરમાં વંડર્સ એફસી અને કીક જેક એફસીનો ફાઇનલ રાઉન્ડમાં પ્રવેશ

વંડર્સ એફસી ગ્રુપમાં 7 પોઇન્ટ સાથે ટોચના સ્થાને, કીક જેક એફસીએ એસએજી એફએને 4-1થી હરાવી બીજું સ્થાન મેળવ્યું; 22 નવેમ્બરથી ફાઇનલ રાઉન્ડનો પ્રારંભ અમદાવાદ: ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશન (GSFA) દ્વારા આયોજિત સિનિયર મેન્સ ક્વોલિફાય રાઉન્ડ ક્લબ ચેમ્પિયનશિપ-2026ની અંતિમ લીગ મેચો પૂર્ણ થતાં ફાઇનલ રાઉન્ડમાં સ્થાન મેળવનારી બંને ટીમો નક્કી થઈ ગઈ છે. અંતિમ દિવસે રમાયેલી…

ગુજરાત યુથ લીગમાં 60 ક્લબોની રેકોર્ડબ્રેક ભાગીદારી, અમદાવાદ સહિત ત્રણ શહેરોમાં 27 મુકાબલા રમાયા

અંડર-13, અંડર-15 અને અંડર-17 કેટેગરીમાં યુવા ફૂટબોલરોનો જંગ જામ્યો; ચેમ્પિયન ટીમોને AIFFની યુથ લીગમાં રમવાની તક મળશે અમદાવાદ ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશન (GSFA) દ્વારા આયોજિત અંડર-13, અંડર-15 અને અંડર-17 બોયઝ યુથ લીગ ક્લબ ચેમ્પિયનશિપ-2026માં યુવા ફૂટબોલરોનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ટુર્નામેન્ટ અંતર્ગત આજે અમદાવાદ, આણંદ અને વડોદરા ખાતે વિવિધ કેટેગરીની મેચો રમાઈ હતી. ત્રણેય…

ફૂટસેલ ક્લબ ચેમ્પિયનશીપ – 2026માં એઆરએ એફસીનો એસએજી એફએ પર 3-2 થી  વિજય

વડોદરા ગુજરાત સ્ટેટ ફૂટબોલ અસોશિએશન દ્વારા આયોજિત ફૂટસેલ ક્લબ ચેમ્પિયનશીપ – 2026માં 20.5.26એ  સીનિયર વુમન્સની 6 મેચો રમાડવામાં આવી હતી જેમાં એઆરએ એફસીએ એસએજી એફએ પર 3-2 થી, પારૂલ એફસી એ સમિક્ષા એફસી ને 6-0 થી, એસએજી એફએ વડનગરે કહાની એફસી ને 6-2 થી, એસએજી રિવર્સ ટીમે વડોદરા વંડર્સ ને 21-1 થી, નવરચના સ્પોર્ટ્સ એકેડેમી…

સિનિયર ક્લબ ફૂટબોલ ચેમ્પિયનશીપમાં એઆરએ એફસીનો ગોધરા એફસી સામે 3-0થી વિજય

અમદાવાદ ગુજરાત સ્ટેટ ફૂટબાલ અસોશિએશન દ્વારા આયોજિત સિનિયર ક્લબ ચેમ્પિયનશીપ ફાઇનલ રાઉન્ડમાં ગુજરાત પોલીસ અને સૂર્યવંશી એફસી વચ્ચે મેચ 0-0 થી ડ્રૉ થઈ હતી. એઆરએ એફસી એ જય કાણાની, માનવ વ્યાસ અને સંતનું ના 1-1 ગોલ થી ગોધરા એફસી ને 3-0 થી, સીવીએમ એફસી એ નિખિલ, મોહમદ આયાન ના 1-1 ગોલ મોઇનુદ્દીન ના 4 ગોલ…

ફૂટસેલ ક્લબ ચેમ્પિયનશિપ – 2025 સિનિયર વુમન્સમાં એઆરએ એફસી અને સિનિયર મેન્સમાં પ્રોગ્રેસિવ એફએ અમદાવાદ  ચેમ્પિયન

બરોડા સમા ઇંડોર હૉલ ખાતે રમાઈ રહેલ ફૂટસેલ ક્લબ ચેમ્પિયનશિપની મેન્સ અને વુમન્સની ફાઇનલ મેચમાં ડોજર્સ એફસી બરોડા અને એઆરએ એફસી વચ્ચે ફાઇનલ મેચ રમાયેલ તેમાં, એઆરએ એફસી એ 7-2 થી ફાઇનલ મુકાબલો જીતીને ચેમ્પિયન બની હતી. એઆરએ એફસી તરફથી મધુબાલા દ્વારા 2, અને આરૂષિ સંતોષ, શીલા સિંગ, દુર્ગા એ, મરિયામલ બાળમુરૂગન દ્વારા 1-1 ગોલ…