પ્રોગ્રેસિવ એસએ ગુજરાત સહિત ચાર ટીમો ક્વાર્ટર ફાઇનલમાં

ફૂટસલ ક્લબ ચેમ્પિયનશીપ 2025-26માં ગ્રુપ તબક્કાની મેચો પૂર્ણ, 24 જૂને રમાશે ક્વાર્ટર ફાઇનલના ચાર મુકાબલા ભાવનગર ઓલ ઈન્ડિયા ફૂટબોલ ફેડરેશન (AIFF) અને ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશન દ્વારા ભાવનગર ખાતે આયોજિત ફૂટસલ ક્લબ ચેમ્પિયનશીપ 2025-26માં ગ્રુપ તબક્કાની મેચો પૂર્ણ થઈ છે. સ્પર્ધાના મુકાબલા સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત (SAG) ભાવનગરના ઇન્ડોર સ્ટેડિયમ ખાતે રમાઈ રહ્યા છે. ગ્રુપ…

પ્રોગ્રેસિવ એસએ ગુજરાતની ટીમનો ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ

ફૂટસલ ક્લબ ચેમ્પિયનશીપ 2025-26માં ગુજરાતની ટીમનો શાનદાર દેખાવ, મિલત એફસીને 10-1થી હરાવ્યું ભાવનગર ઓલ ઈન્ડિયા ફૂટબોલ ફેડરેશન (AIFF) અને ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશન (GSFA) દ્વારા ભાવનગર ખાતે આયોજિત ફૂટસલ ક્લબ ચેમ્પિયનશીપ 2025-26માં પ્રોગ્રેસિવ એસએ (ગુજરાત)ની ટીમે શાનદાર પ્રદર્શન કરતાં ક્વાર્ટર ફાઇનલમાં સ્થાન મેળવી લીધું છે. ટુર્નામેન્ટના મુકાબલા સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત (SAG) ભાવનગરના ઇન્ડોર સ્ટેડિયમ…

ફૂટસેલ ક્લબ ચેમ્પિયનશીપ – 2026 સિનિયર વુમન્સમાં એસજીવીપી ચેમ્પિયન

મેન્સમાં  પ્રોગ્રેસિવ એસએ અમદાવાદ , સીનિયર વુમન્સમાં એઆરએ એફ સી અમદાવાદ, જુનિયર બોયસ માં એઆરએ એફસી અમદાવાદ ચેમ્પિયન વડોદરા 30.5.26 ના  સીનિયર વુમન્સ ની ફાઇનલ મેચમાં  એસજીવીપી એફસી એ મીથીલા રામાણીના 2 ગોલ, આરૂષિ સંતોષના 1 ગોલની મદદથી સમિક્ષા સ્ટ્રાઈકર એફસી ભાવનગર પર 3-1 થી વીજય મેળવ્યો હતો. સમિક્ષા સ્ટ્રાઈકર એફસી વતી રેબેકાએ 1 ગોલ…

ફૂટસેલ ક્લબ ચેમ્પિયનશીપ – 2026માં એઆરએ એફસીનો એસએજી એફએ પર 3-2 થી  વિજય

વડોદરા ગુજરાત સ્ટેટ ફૂટબોલ અસોશિએશન દ્વારા આયોજિત ફૂટસેલ ક્લબ ચેમ્પિયનશીપ – 2026માં 20.5.26એ  સીનિયર વુમન્સની 6 મેચો રમાડવામાં આવી હતી જેમાં એઆરએ એફસીએ એસએજી એફએ પર 3-2 થી, પારૂલ એફસી એ સમિક્ષા એફસી ને 6-0 થી, એસએજી એફએ વડનગરે કહાની એફસી ને 6-2 થી, એસએજી રિવર્સ ટીમે વડોદરા વંડર્સ ને 21-1 થી, નવરચના સ્પોર્ટ્સ એકેડેમી…

ફૂટસેલ ક્લબ ચેમ્પિયનશીપ – 2026માં રાઈસિંગ સન એફસીનો રેવ્સ એફએ પર 3-2 થી વિજય

વડોદરા ગુજરાત સ્ટેટ ફૂટબોલ અસોશિએશન દ્વારા આયોજિત ફૂટસેલ ક્લબ ચેમ્પિયનશીપ – 2026માં 18.5.26એ  સીનિયર મેન્સની 2 મેચો રમાડવામાં આવી હતી. જેમાં  રાઈસિંગ સન એફસી એ રેવ્સ એફએ પર 3-2 થી, ગોટ એફસી એ  એમેચ્યોર એફસી પર 7-3 થી, વિજય મેળવ્યો હતો. સીનિયર વુમન્સની 6 મેચો રમાડવા માં આવી હતી.જેમાં  પારૂલ એફસી એ પ્રોગ્ર્સિવ એસએ પર…

ફૂટસેલ ક્લબ ચેમ્પિયનશીપ – 2026માં એમેચ્યોર એફસીએ રાઈસિંગ સન એફસી પર 7-1થી વિજય

વડોદરા ગુજરાત સ્ટેટ ફૂટબોલ અસોશિએશન દ્વારા આયોજિત ફૂટસેલ ક્લબ ચેમ્પિયનશીપ – 2026માં 17.5.26એ  સીનિયર મેન્સની 8 મેચો રમાડવા માં આવી હતી જેમાં એમેચ્યોર એફસીએ રાઈસિંગ સન એફસી પર 7-1થી, પારૂલ એફએ એ રેવ્સ એફએ પર 9-2 થી, પ્રોગ્ર્સિવ એસએ એ પારૂલ એફસી પર 9-2 થી, પીએમ ફાઉન્ડેસને એકે ઇલાઇટ એફએ પર 22-1 થી, દ્વિવેદી બ્રધર્સે…

ફૂટસેલ ક્લબ ચેમ્પિયનશિપ – 2025માં પ્રોગ્રેસિવ એસએનો કીક જેક એફસી પર  8-0 થી વિજય

બરોડા સમા ઇંડોર હૉલ ખાતે રમાઈ રહેલ સિનિયર મેન્સ ફૂટસેલ ક્લબ ચેમ્પિયનશિપ માં પ્રોગ્રેસિવ એસએ એ કીક જેક એફસી પર  8-0 થી વિજય મેળવ્યો હતો. પ્રોગ્રેસિવ એસએના સુરજ સેનોઈ મેન ઓફ ધ મેચ બન્યો હતો. ગોટ એફએ બરોડા એ જામનગર જાયંટ પર પર 5-0 થી વિજય હાંસલ કર્યો હતો. ગોટ એફએના  સૌરભ નિકમ મેન ઓફ…