વડોદરા
ગુજરાત સ્ટેટ ફૂટબોલ અસોશિએશન દ્વારા આયોજિત ફૂટસેલ ક્લબ ચેમ્પિયનશીપ – 2026માં 17.5.26એ સીનિયર મેન્સની 8 મેચો રમાડવા માં આવી હતી જેમાં એમેચ્યોર એફસીએ રાઈસિંગ સન એફસી પર 7-1થી, પારૂલ એફએ એ રેવ્સ એફએ પર 9-2 થી, પ્રોગ્ર્સિવ એસએ એ પારૂલ એફસી પર 9-2 થી, પીએમ ફાઉન્ડેસને એકે ઇલાઇટ એફએ પર 22-1 થી, દ્વિવેદી બ્રધર્સે યુએસઆઇ એફસી સુરત પર 7-2 થી, સૂર્યવંશી એફસી એ ગુજરાત પોલીસ પર 10-1 થી, વાપી એફસી એ કીક જેક એફસી પર 4-3 થી, જગર્નન્નોટ એફસી અમદાવાદે આર 4 સ્પોર્ટ્સ ફાઉન્ડેસન પર 10-4 થી વિજય મેળવ્યો હતો..
સ્પર્ધા વડોદરા ના સમા ઈન્ડોર હૉલ ખાતે રમાય રહી છે.
