બજારમાં અતિ નિમ્ન હોમ લોન ઈએમઆઈમાંથી એક એવો ઈએમઆઈ પ્રસ્તાવિત કરે છે જેની શરૂઆત રૂા.729/લાખ* જેટલી નિમ્ન છે

પૂના
બજાજ હાઉસિંગ ફાઈનાન્સ લિ., જે બજાજ ફાઈનાન્સ લિ.ની સબ્સીડરી કંપની છે અને ભારતની અગ્રણી ડાયવર્સિફાઇડ ફાઈનાન્શિયલ સર્વિસીસ કંપનીઓમાંની એક છે; એણે આજે હોમ લોન્સ પરની ફેસ્ટિવ ઑફરની ઘોષણા કરી છે, જે પગારદાર અરજકર્તાઓને પ્રતિ વર્ષ 8.45%*થી શરૂ થતા વ્યાજ દરો પર હોમ લોન્સ પ્રસ્તાવિત કરે છે.
આ ફેસ્ટિવ ઑફરથી આશાસ્પદ ગ્રાહકોને ઇન્ડસ્ટ્રીમાં અતિ નિમ્ન ઇક્વેટેડ મંથલી ઇન્સ્ટૉલમેન્ટ (ઈએમઆઈ), જેની શરૂઆત પ્રતિ લાખ રૂા. 729* છે એનો ફાયદો મળશે.
આ ઑફર માન્ય છે:
- 750 કે એથી વધારે ક્રેડિટ સ્કોર ધરાવનારા અરજકર્તાઓ માટે
- 13 સપ્ટેમ્બર, 2023થી 12 નવેમ્બર, 2023 સુધી હોમ લોન્સનું વિતરણ કરાશે.
કંપનીની વેબસાઇટ પરથી કે એની કોઈપણ શાખાની મુલાકાત લઈને આશાસ્પદ ગ્રાહકો આ હોમ લોન્સ મેળવી શકે છે.
બજાજ હાઉસિંગ ફાઈનાન્સની હોમ લોન્સમાં ભરપૂર ખૂબીઓ સમાયેલી છે જેમ કે પુન:ચુકવણીના અનુરૂપ વિકલ્પો અને 48 કલાક*માં લોનનું વિતરણ.
બજાજ હાઉસિંગ ફાઈનાન્સ હોમ લોન્સમાં અન્ય ફાયદાઓ પણ સમાયેલા છે જેમ કે પુન:ચુકવણીના અનુરૂપ વિકલ્પો, 40 વર્ષની અવધિ, અને રેપો રેટની સાથે તમારા વ્યાજ દરને સાંકળી લેવાનો વિકલ્પ.
