મહાભારતના શકુની ગુફી પેન્ટલની તબિયત નાજૂક, હોસ્પિટલમાં દાખલ કરાયા
ગૂફી ઘણા સમયથી બીમાર હતા અને 31 મેના રોજ તેમની તબિયત ખરાબ થઈ ગઈ હતી, ત્યારબાદ તેમને હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા હતા નવી મુંબઇસીરિયલ ‘મહાભારત’માં ‘શકુની મા’નું પાત્ર ભજવીને પ્રખ્યાત બનેલા ગૂફી પેન્ટલની તબિયત ખરાબ થયાના સમાચાર છે. ટીવી એક્ટ્રેસ ટીના ઘઈએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ દ્વારા ગૂફી પેન્ટલની હાલત ગંભીર હોવાની પુષ્ટિ કરી…
