બરોડા બીએનપી પરિબા લાર્જ કેપ ફંડે સંપત્તિ સર્જનના 20 વર્ષની ઉજવણી કરી
બરોડા બીએનપી પરિબા મ્યુચ્યુઅલ ફંડ દ્વારા સંચાલિત બરોડા બીએનપી પરિબા લાર્જ કેપ ફંડ આ સપ્ટેમ્બરમાં એક નોંધપાત્ર સીમાચિહ્ન નોંધાવશે. આ ફંડ રોકાણકારો માટે સંપત્તિનું સળંગ સર્જન કરવાના 20 વર્ષ પૂરા કરશે. એવા સમયમાં જ્યાં ભારતમાં ઘણા ઇક્વિટી ફંડ્સે બજારના બેન્ચમાર્કથી આગળ નીકળવા માટે સંઘર્ષ કર્યો છે, આ ફંડ એક ઉત્તમ પ્રદર્શન કરનાર તરીકે ઉભરી આવ્યું છે. આ ફંડ…
