પેટીએમપેમેન્ટ બેંકને ફાસ્ટેગના લિસ્ટમાંથી હટાવી દેવામાં આવ્યું
એનએચએઆઈએ 32 બેંક પાસેથી જ હવે ફાસ્ટેગખરીદવાની અપીલ કરી, પેટીએમ ફાસ્ટેગ યૂઝર્સે હવે નવા ફાસ્ટેગ ખરીદવા પડશે નવી દિલ્હી પેટીએમફાસ્ટેગ અંગે એક મોટા સમાચાર સામે આવ્યા છે. જેની અસર આશરે 2 કરોડ યૂઝર્સને થશે. નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા (એનએચએઆઈ) તરફથી ફાસ્ટેગ યૂઝર્સ માટે એડવાઈઝરી જાહેર કરવામાં આવી છે. એનએચએઆઈએ 32 બેંક પાસેથી જ હવે ફાસ્ટેગખરીદવાની અપીલ…
