વર્લ્ડ ટેસ્ટ બોલર રેન્કિંગમાં અશ્વિને બુમરાહનું નંબર-1 સ્થાન છીનવ્યું
બેટર રેન્કિંગમાં રોહિત શર્મા છઠ્ઠા નંબર પર પહોંચી ગયો, યશસ્વી જયસ્વાલે સ્ટાર ભારતીય બેટર વિરાટ કોહલીને પાછળ છોડી દીધો દુબઈ આઈસીસી દ્વારા જાહેર કરાયેલ ટેસ્ટ રેન્કિંગમાં ભારતીય ખેલાડીઓએ ધૂમ મચાવી છે. ભારતીય ક્રિકેટ ટીમના અનુભવી સ્પિનર રવિચંદ્રન અશ્વિન આઈસીસી રેન્કિંગમાં નંબર-1 બોલર બની ગયો છે. તેણે જસપ્રીત બુમરાહ પાસેથી નંબર-1નું સ્થાન છીનવી લીધું છે. આ સાથે…
